the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

Nikhi bhatt recommendations for : સમીક્ષા સમય : ૦૪.૦૬.૨૦૧૮ થી ૦૮.૦૬.૨૦૧૮

 શેરબજારમાં સ્ટોક સ્પેશિફિક તેજી – મંદી નોંધાશે…!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૦૬૭૧ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૭૭૦ પોઇન્ટના પ્રથમ અને ૧૦૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૦૬૧૬ પોઇન્ટથી ૧૦૫૮૮ પોઇન્ટ, ૧૦૫૬૦ પોઇન્ટની અતિ મહત્વની નીચી સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૦૮૦૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

 

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૨૬૬૪૫ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૩૦૩ પોઇન્ટના પ્રથમ અને ૨૬૦૨૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૨૬૭૭૦ પોઇન્ટથી ૨૬૮૦૮ પોઇન્ટ, ૨૬૯૦૦ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૯૦૦ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) ગિનીસિલ્ક મિલ્સ લિમીટેડ ( ૧૩૭ ) :- ટેક્ષ્ટાઇલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૯ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૬ થી રૂ.૧૫૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૫૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) સ્વરાજ ઓટો  ( ૨૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૬૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૫૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૮૯ થી રૂ.૨૯૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) ટીપ્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૧ ) :- રૂ.૧૨૬ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૧૩૯ થી રૂ.૧૪૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) રૂદ્ર ગ્લોબલ ઇન્ફ્રા ( ૧૮૮ ) :- ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૬ થી રૂ.૨૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૧૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) કેપ્ટન પોલીપ્લાસ્ટ ( ૧૫૫ ) :- રૂ.૧૪૨ નો પ્રથમ તેમજ રૂ.૧૩૬ ના સ્ટોગ સપોર્ટથી પ્લાસ્ટીક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૬૭ થી રૂ.૧૭૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) મેક્સહાઇટ્સ ઇન્ફ્રા ( ૬૬ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૬૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૭૩ થી રૂ.૮૧ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ઈમામી પેપરમિલ્સ ( ૨૨૯ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૨૧૩ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૨૪૨ થી રૂ.૨૪૮ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) બજાજ સ્ટીલ ( ૨૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૮ આસપાસ રોકાણકારે રૂ.૨૩૭ થી રૂ.૨૫૧ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટુંકાગાળે રૂ.૧૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) HDFC બેન્ક ( ૨૧૦૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૨૦૬૩ ના પ્રથમ સપોર્ટથી ખરીદવાલાયક…!! બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૧૨૧ થી રૂ.૨૧૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) લાર્સન ( ૧૩૬૯ ) :- આ સ્ટોક રૂ.૧૩૪૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૧૭ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૩૮૮ થી રૂ.૧૪૦૪ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે…!!

) ડીવીસ લેબ ( ૧૦૫૯ ) :- ૮૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૧૦૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૧૬ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક ફાર્મા સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૭૭ થી રૂ.૧૦૯૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) મારુતી ઉદ્યોગ ( ૮૮૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૮૮૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૮૯૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૮૭૬૦ થી રૂ.૮૭૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૯૮૯ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ડો. રેડ્ડી ( ૧૯૪૫ ) :- રૂ.૧૯૭૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૮૮ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૯૨૭ થી રૂ.૧૯૦૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૯૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

) HDFC લીમીટેડ ( ૧૮૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૬૧ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૭૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૮૨૮ થી રૂ.૧૮૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૭૮ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

 

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ભૂષણ સ્ટીલ ( ૪૪ ) :- સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૫૧ થી રૂ. ૫૬ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૩૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) વક્રાંન્ઞી સોફ્ટવેર ( ૩૪ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ટેકનોલોજી સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૩૧ ના અતિ મહત્વના સપોર્ટ થી ખરીદવાલાયક સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૪૨ થી રૂ.૪૮ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે….!!!

) VBC ફેરોએલોયઝ  ( ૪૦ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૬ નો પ્રથમ તેમજ રૂ.૩૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક સ્ટીલ સેકટર નો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૪૬ થી રૂ.૫૨ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) ટીના રબ્બર  ( ૫૮ ) :- રૂ.૫૨ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૨ થી રૂ.૬૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૬૮ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફ્ટી ફ્યુચર સાપ્તાહિક રેન્જ ૧૦૫૦૫ થી ૧૦૭૦૭ પોઈન્ટ ધ્યાને લેશો…..!! 

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો WWW.INVESTMENTPOINT.IN ને આધીન…!!

 

નિફ્ટી ફ્યુચર તા. ૨૮/૦૫/૨૦૧૮ ના રોજ ૧૦૬૨૯ પોઈન્ટ ખુલીને ૧૦૫૩૯ પોઈન્ટના નીચા મથાળે થી ૧૦૭૫૦ પોઈન્ટના ઊચા મથાળે સપાટીને સ્પર્શી સાપ્તાહિક ૨૧૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી સરેરાશ ૬૮ પોઈન્ટના ઉછાળે ૧૦૬૭૧ પોઈન્ટ બંધ થયેલ…!!!

બેન્ક નિફ્ટી ફ્યુચર તા. ૨૮/૦૫/૨૦૧૮ ના રોજ ૨૬૨૪૦ પોઈન્ટ ખુલીને ૨૫૯૨૧ પોઈન્ટના નીચા મથાળેથી ૨૭૦૫૮ પોઈન્ટના ઊચા મથાળે સપાટીને સ્પર્શી સાપ્તાહિક ૧૧૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી સરેરાશ ૪૦૨ પોઈન્ટના ઉછાળે ૨૬૬૪૫ પોઈન્ટ બંધ થયેલ…!!!