Nikhi bhatt recommendations for : સમીક્ષા તા. ૦૭.૦૬.૨૦૧૮

તા. ૦૭.૦૬.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૦૭૩૩ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૦૬.૦૬.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૬૯૦ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૭૩૩ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૭૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૬૬૭ પોઈન્ટ થી ૧૦૬૫૫ પોઈન્ટ, ૧૦૬૩૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૭૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

  • તા. ૦૬.૦૬.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૩૮૩  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૨૬૦ પોઈન્ટના પ્રથમ અને ૨૬૦૨૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૪૦૪ પોઈન્ટ થી ૨૬૪૧૪ પોઈન્ટ, ૨૬૪૪૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૪૪૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એશિયન પેઈન્ટ ( ૧૨૬૮ ) :- પેઈન્ટ ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૪૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૨૩૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૮૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૨૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

  • તાતા એલેક્સી લિ ( ૧૧૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૧૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૦૯ થી રૂ.૧૨૧૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

  • HCL ટેક્નોલૉજી ( ૯૧૦ ) :- રૂ.૮૯૩ નો પ્રથમ તેમજ રૂ.૮૮૦ ના બીજા સપોર્ટથી ટેક્નોલૉજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૨૩ થી રૂ.૯૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

  • લ્યુપિન લિમિટેડ ( ૭૭૨ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૪ થી રૂ.૭૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

  • તાતા સ્ટીલ ( ૫૮૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૬૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૯૩ થી રૂ.૫૯૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

  • ડો. રેડી ( ૧૯૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૯૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૫૭ થી રૂ.૧૯૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

  • ઇન્ડસિન્ડ બેન્ક ( ૧૯૧૪ ) :- રૂ.૧૯૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૧૯૦૬ થી રૂ.૧૮૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૯૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!

  • ACC લિમિટેડ ( ૧૩૧૬ ) :- સિમેન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૩૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૦૮ થી રૂ.૧૨૯૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!

  • ઇન્ફોસિસ ( ૧૨૧૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેક્નોલૉજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૦૨ થી રૂ.૧૧૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

  • સેન્ચુરી ટેક્ષટાઈલ ( ૯૦૭ ) :- રૂ.૯૧૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૨૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૮૯૬ થી રૂ.૮૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૯૩૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!