આ સપ્તાહે કોમોડિટી બજારમાં સોનું હકારાત્મક ચાલ દર્શાવે

આ સપ્તાહે કોમોડિટી બજારમાં સોનું હકારાત્મક ચાલ દર્શાવે

૧૧ જૂલાઈ ૨૦૧૮ નું પ્રતિનિધિત્વ ચંદ્ર નામે ઓળખાતો ગ્રહ તેમ જ વર્ષ ૨૦૧૮ના વર્ષનું પ્રતિનિધિત્વ ચંદ્ર તરીકે ઓળખવાતો ગ્રહ કરી રહેલ છે.
ચંદ્ર અને ચંદ્રનું સંયોજન શેર બજારમાં ચંચળતા લાવી શકે.
હાલના સપ્તાહ દરમ્યાન ભારતીય રૂપિયો યુ.એસ. ડોલર સામે રોડો રિકવર થયેલ છે, પરંતુ આર્થિક જ્યોતિષ મુજબ ભારતીય રૂપિયો ફરી યુ.એસ. ડોલર સામે નબળાઈ બતાવશે.
નીચેના શેરો નિરિક્ષણ હેઠળ રાખવા, આ સ્ટોકમાં હકારાત્મક બ્રેકઆઉટની અપેક્ષા છે.
૧- સન ફાર્મા
૨- આસામ ચા
૩- જી એસ એફ સી
અગાઉના લેખમાં અમે કરેલ આગાહી સાચી પુરવાર થયેલ છે. શેર બજારમાં ઉર્ધ્વગતિ જોવા મળી અને ભલામણિત શેરમાં પણ સારી એવી વૃધ્ધિ જોવા મળી.
આશા છે કે વાચકોએ નાણાકીય જ્યોતિષવિદ્યા અગાઉથી તકનીકી વિશ્લેષણથી ફાયદો મેળવ્યો હોવો જોઈએ.
હવે નાણાકીય જ્યોતિષવિદ્યા મુજબ આ સપ્તાહે કોમોડિટી બજારમાં સોનું હકારાત્મક ચાલ દર્શાવે.
આ સમય છે વેપાર અને રોકાણ કરવાનો, અટકળો કરવા માટેનો સમય નથી.
ઉપરોક્ત વિશ્લેષણ નાણાકીય જ્યોતિષવિદ્યા અને મૂળભૂત વિશ્લેષણ પર આધારિત છે.
સ્ટોક અને કોમોડિટી ટ્રેડિંગમાં રિસ્ક મેનેજમેન્ટ ફરજિયાત સાધન છે

As per Colonel Ajay CEO www.ajayastromoneyguru.com

11th July  2018   is represented by planet known as
Moon  and year 2018  represented by planet known as Moon .
Combination of Moon and Moon may bring  volatity  in currency  market.
Indian rupees has recovered little bit against US dollar in currency market during current week . But as per Astro Economics Indian Rupees may again show weakness against US dollar.
Following stocks should be kept under observation. Positive breakout is expected in these stocks
1- Sun pharma
2  Assam Tea
3- GSFC
As per our advance prediction made previous artical  proved correct. Stock market seen up move and recommended stock also seen good upward move
Hope readers must have benefited with financial astrology advance technical analysis.
Now as per financial astrology  gold  may show positive move  in commodities market.
This is time for trading and investment not for speculation.
The above analysis is base on financial astrology and fundamental analysis.
Risk management is mandatory tool in stock and commodities trading
Col Ajay for Astromoneyguru
www.ajayastromoneyguru.com
Mob 9887056704, 9414056805