આ સપ્તાહે કોમોડિટી બજારમાં ચાંદી હકારાત્મક ચાલ દર્શાવે.

આ સપ્તાહે કોમોડિટી બજારમાં ચાંદી હકારાત્મક ચાલ  દર્શાવે.

જૂલાઈ ૨૦૧૮ નાં ત્રીજા સપ્તાહનું પ્રતિનિધિત્વ સૂર્ય નામે ઓળખાતો ગ્રહ તેમ જ વર્ષ ૨૦૧૮ના વર્ષનું પ્રતિનિધિત્વ ચંદ્ર તરીકે ઓળખવાતો ગ્રહ કરી રહેલ છે.
ચંદ્ર અને સૂર્યનું સંયોજન સપ્તાહના ઉત્તરાર્ધમાં મેટલ, ઓઈલ અને ગેસ, ફર્ટિલાઈઝર શેરોમાં  હકારાત્મકચાલ ચાલ લાવી શકે.
અમોએ માર્ચ ર૦૧૯ સુધીની નિફટીની ચાલ અગાઉથી તૈયાર કરેલ છે, જે કોઈને રસ હોય તેમણે મોબાઈલ નં. ૯૮૮૭૦૪૬૭૦૪ પર વાત કરવી.
નીચેના શેરોને અવલોકન હેઠળ રાખવો જોઈએ, આ શેરોમાં હકારાત્મક બ્રેકઆઉટની અપેક્ષા છે.
૧- ટાટા સ્ટીલ
૨- ટાટા કોફઠી
૩- જી એસ એફ સી
અગાઉના લેખમાં અમે કરેલ આગાહી સાચી પુરવાર થયેલ છે. શેર બજારે ઉપર તરફની ચાલ બતાવી અને ભલામણિત શેરે સારી ઉપર તરફની ચાલ બતાવી.
આશા છે કે વાચકોએ નાણાકીય જ્યોતિષવિદ્યા અગાઉથી તકનીકી વિશ્લેષણથી ફાયદો મેળવ્યો હોવો જોઈએ.
હવે નાણાકીય જ્યોતિષવિદ્યા મુજબ આ સપ્તાહે કોમોડિટી બજારમાં ક્રુડ હકારાત્મક ચાલ દર્શાવે.
આ સમય છે વેપાર અને રોકાણ કરવાનો, અટકળો કરવા માટેનો સમય નથી.
ઉપરોક્ત વિશ્લેષણ નાણાકીય જ્યોતિષવિદ્યા અને મૂળભૂત વિશ્લેષણ પર આધારિત છે.
સ્ટોક અને કોમોડિટી ટ્રેડિંગમાં રિસ્ક મેનેજમેન્ટ ફરજિયાત સાધન છેે

As per Colonel Ajay CEO www.ajayastromoneyguru.com

20  July  2018   is represented by planet known as
Moon and year 2018  represented by planet known as Moon .
Combination of Moon and Moon may bring  volatity  in stock  market. Keep eyes on power,  metal and oil stocks
Following stocks may show weakness, should be kept  under observation.
1- Sbi
2- Pnb
As per our advance prediction made previous artical  proved correct.
Hope readers must have benefited with financial astrology advance technical analysis.
Now as per financial astrology  Aluminum may show weak  move  in commodities market.
This is time for trading and investment not for speculation.
The above analysis is base on financial astrology and fundamental analysis.
Risk management is mandatory tool in stock and  commodities trading
Col Ajay for Astromoneyguru
www.ajayastromoneyguru.com
Mob 9887056704, 9414056805