આ સપ્તાહે કોમોડિટી બજારમાં ચાંદી હકારાત્મક ચાલ દર્શાવે.

આ સપ્તાહે કોમોડિટી બજારમાં ચાંદી હકારાત્મક ચાલ દર્શાવે. 

જૂલાઈ ૨૦૧૮ ના બીજા સપ્તાહનું પ્રતિનિધિત્વ સૂર્ય નામે ઓળખાતો ગ્રહ તેમ જ વર્ષ ૨૦૧૮ના વર્ષનું પ્રતિનિધિત્વ ચંદ્ર તરીકે ઓળખવાતો ગ્રહ કરી રહેલ છે.
ચંદ્ર અને સૂર્યનું સંયોજન શેર બજારમાં હકારાત્મકચાલ ચાલ લાવી શકે.
એકંદરે સમગ્ર શેર બજાર હકારાત્મક ચોમાસાના કારણે મેટલ, બેંકીંગ, એફ એમ સી જી, સિમેન્ટ, ફર્ટિલાઈઝર, સીડસ શેરોમાં રિકવરીની અપેક્ષા રાખે છે.
નીચેના શેરોને અવલોકન હેઠળ રાખવો જોઈએ
૧- ટીવી ૧૮
૨- હિંદ કોપર
૩- ટાટા સ્ટીલ
૪. સેઈલ
પ. બાલાજી ટેલીફિલ્મ લી.
૬.મારૂતિ
અગાઉના લેખમાં અમે કરેલ આગાહી સાચી પુરવાર થયેલ છે. શેર બજાર ચંચળ જોવા મળ્યું, પરંતુ ભલામણ કરેલ શેરોમાં હલચલ જોવા મળી.
આશા છે કે વાચકોએ નાણાકીય જ્યોતિષવિદ્યા અગાઉથી તકનીકી વિશ્લેષણથી ફાયદો મેળવ્યો હોવો જોઈએ.
હવે નાણાકીય જ્યોતિષવિદ્યા મુજબ આ સપ્તાહે કોમોડિટી બજારમાં ચાંદી હકારાત્મક ચાલ દર્શાવે.
આ સમય છે વેપાર અને રોકાણ કરવાનો, અટકળો કરવા માટેનો સમય નથી.
ઉપરોક્ત વિશ્લેષણ નાણાકીય જ્યોતિષવિદ્યા અને મૂળભૂત વિશ્લેષણ પર આધારિત છે.
સ્ટોક અને કોમોડિટી ટ્રેડિંગમાં રિસ્ક મેનેજમેન્ટ ફરજિયાત સાધન છે

 

As per Colonel Ajay CEO www.ajayastromoneyguru.com

2nd week  July  2018   is represented by planet known as
Sun   and year 2018  represented by planet known as Moon .
Combination of sun   and Moon may bring   positive movement in Indian stock market .
Over all stock market is expected to see recovery  in metal, banking , fmcg , cement, fertilizer, seeds stocks due to positive wave of Monsoon .
Following stocks should be kept under observation
1-  TV 18
2-. Hind copper
3-. Tata steel
4-.  Sail
5-. Bala ji Telefilm LTD
6 Maruti
As per our advance prediction made previous artical  proved correct. Stock market seen volatile but recommended stock seen movement
Hope readers must have benefited with financial astrology advance technical analysis.
Now as per financial astrology  silver  may show positive  move in commodities market this week
This is time for trading and investment not for speculation.
The above analysis is base on financial astrology and fundamental analysis.
Risk management is mandatory tool in stock and commodities trading
Col Ajay for Astromoneyguru
www.ajayastromoneyguru.com
Mob 9887056704, 9414056805