કલર્સના સિલસિલા બદલતે રિશ્તોં કા ની અદિતિ શર્માને પોતાનું ગૃહનગર, લખનૌ યાદ આવે છે!

કલર્સના સિલસિલા બદલતે રિશ્તોં કા ની અદિતિ શર્માને પોતાનું ગૃહનગર,  લખનૌ યાદ આવે છે!

અદિતિ શર્મા કલર્સના સિલસિલા બદલતે રિશ્તોં કામાં ડો મૌલી તરીકે પોતાના બબલીચાર્મિંગ નિરૂપણ વડે દર્શકોને રોમાંચિત કરી રહેલ છેતેણીની સચ્ચાઇ અને ગંભીરતાની સાથે પોતાનેજોડાતા દર્શકોને તેણીનું પ્રેમાળ પાત્ર ગમી રહ્યુ છે.

અદિતિના પડદા પરના પાત્ર અને તેણીના પોતાનામાં ,ણી સમાનતાઓ છેસૌથી વધુ મહત્વપૂર્ણ લખનૌથી આવતી હોવાનું તેણીનું જોડાણઅદિતિજે પોતે લખનૌની છે શહેરને ખૂબ પસંદ કરે છે અને નવાબી ભૂમિ પર જવા આતુર છેઅદિતિ શર્મા અને તેણીના પતિ સરવર આહુજા વર્ક કમિટમેન્ટસના કારણોસર હાલમાં મુંબઇમાં રહે છે પણ તેણીનું હૈયું હજી પણ લખનૌમાં  છે,જયાંની તેણીની યાદો છે જે તે હંમેશા વાગોળતી રહેશે.

તેણીએ કહ્યું તેણીને લખનવી ગલોટી ખાવાનું સાલે છે અને જયારે પણ તેણી ઘરે પાછી ફરે છે તો કયારેય તે ખાવાનું ચૂકતી નથીલખનૌ અંગે બોલતાંઅદિતિએ કહ્યુંજેમ કે કહેવાય છેઘરત્યાં છે જયાં હૈયું છે અને મારા માટેતે લખનૌમાં છેહું ખાસ કરીને કબાબ્સ ખાવાનું અને શેરીઓમાં ભટકવાનુંએક  વખત બહાર જવામાં તમામ ફૂડસ ખાવાનો પ્રયાસ કરું છુંલખનૌ સિવાયપણ મેં ઘણી જગ્યાઓએ ટન્ડે કબાબ ટ્રાય કર્યા છે પણ બસ કોઇ સરખામણી નથીએનો વિચાર માત્ર  મારા મોં માં પાણી લાવી દે છેએક દિવસ માટે પણ ઘરે જવાનું મળે તો હું ખુશ થઇ જઇશ,જો શકય હોય તોમને લખનૌ ખૂબ  સાલે છે.”

શો અંગે બોલતાં અદિતિએ કહ્યુંમૌલીનું પાત્ર મને ખૂબ  વ્હાલું છેમારા માતાપિતા હંમેશા મને ડોકટર બનાવવા માંગતા હતાં અને  શો  મને એક ગાયનેકોલોજિસ્ટની ભૂમિકા ભજવવાનીતક આપી છેદર્શકોની પ્રતિક્રિયાઓ ગળગળા કરી દેનાર છે અને મને આશા છે કે તેઓ પોતાનો પ્રેમ અને ટેકો અમારા પર વરસાવવાનું ચાલુ રાખશે.”

શો અંગે વધુ જાણવાસિલસિલા બદલતે રિશ્તોં કા જોવાનું ચૂકશો નહીં દર સોમવારથી શુક્રવાર 
રાત્રે 10.00 કલાકેફક્ત કલર્સ પર!