કલર્સ ગુજરાતી દર્શકો માટે લઈને આવી રહ્યું છે એક અનોખો ગુજરાતી ડાન્સ રિયાલિટી શો- “નાચ મારી સાથે”

કલર્સ ગુજરાતી દર્શકો માટે લઈને આવી રહ્યું છે એક અનોખો ગુજરાતી ડાન્સ રિયાલિટી શો– નાચ મારી સાથે

·         કલર્સ ગુજરાતી પર 23 જુલાઈ 2018ના રોજ શરુ થશે

·          શો દર સોમવાર અને મંગળવારે રાત્રે 9-30 વાગ્યે પ્રસારીત થશે

અમદાવાદ19 જુલાઈ2018: ગુજરાતના કુશળડાન્સર્સને તેમના હુનરનેમંચ આપીપોતાના દર્શકોને વધુ મનોરંજન પૂરું પાડવા માટે કલર્સ ગુજરાતી લાવી રહ્યું છેએકઅનોખોગુજરાતી ડાન્સ રિયાલિટી શો– નાચ મારી સાથે”.  કાર્યક્રમમાં જજની ભૂમિકા ભજવશે જાણીતા અને માનીતા કલાકાર.જેમાં ટેલિવિઝન પર પ્રથમવાર હિતુ કનોડિયા,વ્યોમા નાન્દી અને કુશળ કોરિયોગ્રાફર નિરજ બવળેચાશામેલ છે શોના એન્કરિંગની ભૂમિકામાં જોવા મળશે રેવંત સારાભાઈ અને રિધ્ધી દવે,ગુજરાતના દર્શકોને ખ્યાલમાંરાખીને  શોના એપિસોડ્સને ગુજરાતની ભાથીગઢ સંસ્કૃતિ અને નૃત્ય સ્વરુપોની થીમ આધારિત ઘડવામાં આવ્યા છે.

બ્લ્યુ ઓર્કિડ પ્રાલિદ્વારા પ્રસ્તુત કરવામાંઆવેલો કાર્યક્રમનાચ મારી સાથે” તારીખ 23 જુલાઈ 2018 ના રોજ શરુ થઈ દર સોમવાર અને મંગળવારે રાત્રે 9.30વાગ્યે માત્ર કલર્સગુજરાતી પર પ્રસારીત થશે.

 બાબતે બોલતા વાયકોમ મોશન પીકચર્સમરાઠીતેમજ કલર્સ મરાઠી અને કલર્સ ગુજરાતીના બીઝનેસ હેડ  નિખીલ સાને જણાવ્યું કેકલર્સ ગુજરાતીમાં અમે દર્શકો જેનીસાથે તાદાત્મ્ય કેળવી શકે તેવું મનારંજન પીરસીએ છીએગુજરાતીઓ નૃત્ય અને તેના વિવિધ પ્રકારો પ્રત્યે પ્રાકૃતિક રીતે  ખેંચાણ ધરાવે છેનૃત્યકળા પ્રત્યેનો તેમનો પ્રેમ તેમનીભાથીગઢ સંસ્કૃતિ ગુજરાતીઓના વારસામાં જોવા મળે છેઆજ કારણે નાચ મારી સાથેદ્વારા અમે યુવા પ્રતિભાઓને તેમના ડાન્સ પ્રત્યેના પ્રેમઝનુનને દર્શાવવાનીજીવનમાંક્યારેક