કોમોડિટી બજારમાં કોપર નબળાઈ બતાવશે

કોમોડિટી બજારમાં કોપર નબળાઈ બતાવશે

જુલાઈ ૬, ૨૦૧૮ નું પ્રતિનિધિત્વ કેતુ નામે ઓળખાતો ગ્રહ તેમ જ વર્ષ ૨૦૧૮ના વર્ષનું પ્રતિનિધિત્વ પણ ચંદ્ર તરીકે ઓળખવાતો ગ્રહ કરી રહેલ છે.
કેતુ અને ચંદ્રનું સંયોજન શેરબજારમાં ચંચળતા અને નબળાઈ બતાવે.
નીચેના શેરોને અવલોકન હેઠળ રાખવો જોઈએ
૧-એસ બી આઈ
૨- વેદાન્તા
૩- ટાટા સ્ટીલ
અમારા આગળના લેખમાં કરેલ આગાહી બિલકૂલ સત્ય પુરવાર થયેલ છે, શેર બજારે ઉર્ધ્વગતિ દાખવી હતી.
આશા છે કે વાચકોએ નાણાકીય જ્યોતિષવિદ્યા અગાઉથી તકનીકી વિશ્લેષણથી ફાયદો મેળવ્યો હોવો જોઈએ.
હવે નાણાકીય જ્યોતિષવિદ્યા મુજબ કોમોડિટી બજારમાં કોપર નબળાઈ બતાવશે
આ સમય છે વેપાર અને રોકાણ કરવાનો, અટકળો કરવા માટેનો સમય નથી.
ઉપરોક્ત વિશ્લેષણ નાણાકીય જ્યોતિષવિદ્યા અને મૂળભૂત વિશ્લેષણ પર આધારિત છે.
સ્ટોક અને કોમોડિટી ટ્રેડિંગમાં રિસ્ક મેનેજમેન્ટ ફરજિયાત સાધન છે

 

As per Colonel Ajay CEO www.ajayastromoneyguru.com

7th July  2018   is represented by planet known as
Ketu  and year 2018  represented by planet known as Moon .
Combination of ketu and Moon may bring  volatity and weakness in stock market.
Following stock may show weakness
1- Sbi
2  vedanta
3- Tata steel
As per our advance prediction made previous artical  proved correct. Stock market seen up move
Hope readers must have benefited with financial astrology advance technical analysis.
Now as per financial astrology  copper may show weakness  in commodities market.
This is time for trading and investment not for speculation.
The above analysis is base on financial astrology and fundamental analysis.
Risk management is mandatory tool in stock and commodities trading
Col Ajay for Astromoneyguru
www.ajayastromoneyguru.com
Mob 9887056704, 9414056805