ઝી ક્લાસિક પ્રસારિત કરે છે, મનિરત્નમની ક્લાસિક ગણાતી ‘રોજા’ શુક્રવાર, 27મી જુલાઈ, રાત્રે 10 વાગ્યે

ઝી ક્લાસિક પ્રસારિત કરે છે, મનિરત્નમની ક્લાસિક ગણાતી ‘રોજા’ શુક્રવાર, 27મી જુલાઈ, રાત્રે 10 વાગ્યે

ત્રણ વખત રાષ્ટ્રિય એવોર્ડ વિજેતા, રોજા એ એક એવી ફિલ્મ છે, જેને તેની રસપ્રદ કથા અને ઉત્કૃષ્ટ પાત્રોને લીધે ફક્ત રાષ્ટ્રિય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રિય સ્તરે પણ પ્રસિદ્ધી મેળવી છે. આ મૂવીએ વર્ષ 1993માં 18માંમોસ્કો ઇન્ટરનેશનસ ફિલ્મ ફેસ્ટિવલ માટે આગળ જ વધી હતી એટલું જ નહીં પરંતુ બેસ્ટ ફિલ્મ માટે તેને નામાંકન પણ મળ્યું હતું. મની રત્નમ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી રોજામાં અરવિંદ સ્વામી અને મધૂ મુખ્ય પાત્રમાં છે સાથોસાથ નસ્સાર અને પંકજ કપુર પણ અગ્રણી ભૂમિકામાં છે. રોજાએ પ્રથમ બોલિવૂડ મૂવી હતી જેને બોલિવૂડમાં ડિઝીટલી કમ્પોઝ્ડ મૂવીને રજૂ કર્યું હતું અને તેના દ્વારા સંગીતની પ્રતિભા એ. આર. રહેમાનએ પણ મ્યુઝિક ડિરેક્ટર તરીકે પ્રવેશ કર્યો હતો. ઝી ક્લાસિક, તેની પ્રસ્તાવના વો ઝમાના કરે દિવાના હેઠળ આ મૂવી શુક્રવાર, 27મી જુલાઈ, રાત્રે 10 વાગ્યે પ્રસારિત કરશે.

રોજા એ એક 18 વર્ષની છોકરી રોજાની પ્રેમકથા છે, જે તામિલનાડુના એક નાનકડા ગામડાંની છે અને તેના પતિ રિષીનું કાશ્મીરમાં લિયાકત નામના માણસ દ્વારા ચાલતા આતંકવાદી જૂથ અપહરણ થઈ જાય છે અને તેને કેદ કરવામાં આવે છે. તેના પતિને બચાવવાના મુશ્કેલ કાર્ય માટે રોજા પિલરથી લઇને પોસ્ટ સુધી દરેક અધિકારીઓ અને લશ્કરની સહાયતા માટે પણ દોડે છે, પરંતુ તેના બધા જ પ્રયત્ન વ્યર્થ જાય છે. રોજા, તેના પતિને શોધવાના પ્રયત્ન ચાલુ રાખે છે, પરંતુ ભાષાના અવરોધને લીધે તે અધિકારીઓ સાથે વાત કરી શકતી નથી. ઘણા પ્રયત્ન અને સમજાવટ પછી, ભારત સરકાર તેમાં વચ્ચે પડે છે, પરંતુ તેનું હસ્તક્ષેપ પરિસ્થિતિને વધુ બગાડે છે. બીજી તરફ રિષીની દેશભક્તિ દર્શાવીને આતંકવાદીઓના કેમ્પમાં લડત આપે છે અને તે તેમનાથી છૂટવાનું નક્કી કરે છે.

તેના પતિને છોડવવા માટે રોજા કઈ હદ સુધી જશે? શું આ જોડી ફરીથી એક થશે કે પછી આતંકવાદીઓની ચાલાક યોજનાનો ભોગ બની જશે?

જાણવા માટે જોતા રહો, રોજા, ઝી ક્લાસિક પર આ શુક્રવાર, 27મી જુલાઈ, રાત્રે 10 વાગ્યે