તા. ૦૩.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૦૩.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૦૬૮૮ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૦૨.૦૭.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૬૪૫ પોઈન્ટ :

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૬૦૬ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૫૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૬૬૩ પોઈન્ટ થી ૧૦૬૭૩ પોઈન્ટ, ૧૦૬૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૬૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

  • તા. ૦૨.૦૭.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૨૪૦  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૧૨૬ પોઈન્ટના પ્રથમ અને ૨૬૦૨૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૩૦૩ પોઈન્ટ થી ૨૬૩૩૦ પોઈન્ટ, ૨૬૩૭૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઇન્ફોસિસ ( ૧૩૩૬ ) :- ટેક્નોલૉજી ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૦૯ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૩૬૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઇન્ડીગો ( ૧૦૪૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૦૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૬૩ થી રૂ.૧૦૭૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રેમન્ડ લિમિટેડ ( ૮૯૦ ) :- રૂ.૮૭૬ નો પ્રથમ તેમજ રૂ.૮૬૮ ના બીજા સપોર્ટથી ટેક્ષટાઇલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૦૩ થી રૂ.૯૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૮૫૩ ) :- સિમેન્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૬૦ થી રૂ.૮૬૮ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૮૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • તાતા સ્ટીલ ( ૫૫૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૪૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૫૭ થી રૂ.૫૬૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • HDFC લિમિટેડ ( ૧૮૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાઇનાન્સ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૮૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૬૭ થી રૂ.૧૮૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • એશિયન પેઈન્ટ ( ૧૨૯૬ ) :- રૂ.૧૩૧૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૩૩૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • CEAT લિમિટેડ ( ૧૨૫૩ ) :- ઓટો ટાયર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૭૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૩૭ થી રૂ.૧૨૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • ડિવિસ લેબ ( ૧૦૫૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૬૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૩૭ થી રૂ.૧૦૩૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૯૬૩ ) :- રૂ.૯૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૯૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૯૫૬ થી રૂ.૯૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૧૦૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!