તા. ૦૯.૦૭.૨૦૧૮ થી ૧૩.૦૭.૨૦૧૮ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૦૯.૦૭.૨૦૧૮ થી ૧૩.૦૭.૨૦૧૮ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
નિફ્ટી ફ્યુચર સાપ્તાહિક રેન્જ ૧૦૬૮૮ થી ૧૦૮૧૮ પોઈન્ટ ધ્યાને લેશો…..!!

• નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૦૭૭૩ ) :-
આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૭૧૭ પોઇન્ટના પ્રથમ અને ૧૦૬૮૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૦૮૦૮ પોઇન્ટથી ૧૦૮૧૮ પોઇન્ટ, ૧૦૮૩૦ પોઇન્ટની અતિ મહત્વની નીચી સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૦૮૩૦ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
• બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૨૬૪૮૫ ) :-
આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૨૬૦ પોઇન્ટના પ્રથમ અને ૨૬૦૨૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૨૬૫૦૫ પોઇન્ટથી ૨૬૫૭૫ પોઇન્ટ, ૨૬૬૦૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૬૦૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
૧) જિન્દાલ પોલિ ( ૨૪૦ ) :- જિન્દાલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૯ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૫૭ થી રૂ.૨૬૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૬૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
૨) ઇઁઁ ઇન્ફ્રા લિ. ( ૨૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૨૧ થી રૂ.૨૨૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) બીગબ્લોક કન્સ્ટ્રકશન ( ૮૦ ) :- રૂ.૭૪ નો પ્રથમ તેમજ રૂ.૬૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૮૮ થી રૂ.૯૨ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!
૪) યશ પેપર્સ ( ૭૨ ) :- પેપર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૧ થી રૂ.૮૮ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૬૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) બોમ્બે ડાઈંગ ( ૨૦૩ ) :- રૂ.૧૯૬ નો પ્રથમ તેમજ રૂ.૧૮૭ ના સ્ટોગ સપોર્ટથી ટેક્ષટાઇલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૨૩ થી રૂ.૨૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) ભારત એગ્રી ફર્ટી ( ૧૬૦ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૪૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૭૪ થી રૂ.૧૮૮ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) મીરા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ( ૨૦૬ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૯૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૨૨૧ થી રૂ.૨૩૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) બાલકૃષ્ણ પેપર ( ૬૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેકેજીંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૧ આસપાસ રોકાણકારે રૂ.૭૪ થી રૂ.૮૧ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટુંકાગાળે રૂ.૫૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો ુુુwww.nikhilbhatt.in ને આધીન…!!!