તા. ૧૦.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૧૦.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૦૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૦૯.૦૭.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૮૫૯ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૮૧૮ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૮૭૮ પોઈન્ટ થી ૧૦૮૮૮ પોઈન્ટ, ૧૦૯૦૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૯૦૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

  • તા. ૦૯.૦૭.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૭૧૦  પોઈન્ટ :

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૬૬૦ પોઈન્ટના પ્રથમ અને ૨૬૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૭૪૭ પોઈન્ટ થી ૨૬૭૭૩ પોઈન્ટ, ૨૬૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઇન્ડસિન્ડ બેન્ક ( ૧૯૫૨ ) :- બેન્ક ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૧૯ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૬૪ થી રૂ.૧૯૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૯૮૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • સન ફાર્મા ( ૫૭૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૫૫૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૫૫૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૫૮૪ થી રૂ.૫૯૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • તાતા સ્ટીલ ( ૫૫૮ ) :- રૂ.૫૪૦ નો પ્રથમ તેમજ રૂ.૫૩૩ ના બીજા સપોર્ટથી સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૬૭ થી રૂ.૫૭૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • એકસિસ બેન્ક ( ૫૨૫ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૩૭ થી રૂ.૫૪૪ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૫૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • જેટ એરવેઝ ( ૩૪૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૩૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક એરલાઇન્સ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૫૭ થી રૂ.૩૬૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • ACC લિમિટેડ ( ૧૩૭૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૯૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • CEAT લિમિટેડ ( ૧૩૦૮ ) :- રૂ.૧૩૨૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૩૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૧૨૯૬ થી રૂ.૧૨૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૩૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • લાર્સેન લિમિટેડ ( ૧૨૮૬ ) : કન્સ્ટ્રકશન સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૦૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૭૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • HCL ટેક્નોલૉજી ( ૯૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેક્નોલૉજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૭૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૫૭ થી રૂ.૯૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • સિપ્લા લિમિટેડ ( ૬૨૬ ) :- રૂ.૬૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૬૧૬ થી રૂ.૬૦૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૬૫૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!