તા. ૧૧.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૧૧.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઈન્ટ અતિ સ્ટ્રોંગ સપોર્ટ ….!!!

  • તા. ૧૦.૦૭.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૯૪૮ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૯૧૯ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૮૯૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૯૬૦ પોઈન્ટ થી ૧૦૯૭૪ પોઈન્ટ, ૧૦૯૯૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૯૯૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • તા. ૧૦.૦૭.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૮૭૯  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૬૭૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૯૦૯ પોઈન્ટ થી ૨૬૯૧૯ પોઈન્ટ, ૨૬૯૩૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૯૩૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • HDFC લિમિટેડ ( ૧૯૩૪ ) :- HDFC ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૧૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૦૯ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૪૭ થી રૂ.૧૯૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૯૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૦૨૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૦૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૯૯૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૩૬ થી રૂ.૧૦૪૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • BEML લિમિટેડ ( ૮૫૩ ) :- રૂ.૮૩૮ નો પ્રથમ તેમજ રૂ.૮૩૦ ના બીજા સપોર્ટથી ઓટો સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૬૨ થી રૂ.૮૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • અમર રાજા બેટરીઝ ( ૮૨૫ ) :- ઓટો પાર્ટ્સ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૪૨ થી રૂ.૮૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • જેટ એરવેઝ ( ૩૪૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૪૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક એરલાઇન્સ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૫૭ થી રૂ.૩૬૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • ઇન્ડસિન્ડ બેન્ક ( ૧૯૩૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૯૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૨૩ થી રૂ.૧૯૧૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • સન ટીવી નેટવર્ક ( ૮૧૨ ) :- રૂ.૮૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૩૮ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૮૦૨ થી રૂ.૭૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૮૪૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • હેવેલ્સ ઈન્ડિયા ( ૫૭૬ ) : ઇલેક્ટ્રીક પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૫૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૭૦ થી રૂ.૫૬૫ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. ( ૩૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ PSU ઓઇલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૬૮ થી રૂ.૩૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૩૯૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • યસ બેન્ક ( ૩૭૨ ) :- રૂ.૩૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૯૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૬૬ થી રૂ.૩૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!