તા. ૧૨.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૧૨.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૧૦૦૯ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૧૧.૦૭.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૯૩૭ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૯૯૦ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૦૦૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૯૧૯ પોઈન્ટ થી ૧૦૯૦૯ પોઈન્ટ, ૧૦૮૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૦૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

  • તા. ૧૧.૦૭.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૭૮૧  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૮૧૮ પોઈન્ટના પ્રથમ અને ૨૬૮૪૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૭૪૦ પોઈન્ટ થી ૨૬૭૦૭ પોઈન્ટ, ૨૬૬૮૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૮૪૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઇન્ડસિન્ડ બેન્ક ( ૧૯૧૬ ) :- બેન્ક ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૯૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૯૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એશિયન પેઈન્ટ્સ ( ૧૩૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૩૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૭૭ થી રૂ.૧૩૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઈન્ફોસિસ ( ૧૩૨૦ ) :- રૂ.૧૩૦૯ નો પ્રથમ તેમજ રૂ.૧૨૯૭ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૩૩ થી રૂ.૧૩૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • લાર્સન લિમિટેડ ( ૧૨૭૬ ) :- કન્સ્ટ્રકશન સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૮૪ થી રૂ.૧૨૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૨૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • તાતા કેમિકલ્સ ( ૬૮૬ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૭૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કોમોડિટી કેમિકલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૯૪ થી રૂ.૬૯૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૦૩૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રીફાઇનરી સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૦૫૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૬૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • સન ટીવી નેટવર્ક ( ૮૦૧ ) :- રૂ.૮૧૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૨૪ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૭૮૮ થી રૂ.૭૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૮૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • વોકહાર્ટ લિમિટેડ ( ૬૩૧ ) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૨૨ થી રૂ.૬૧૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • તાતા સ્ટીલ ( ૫૫૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૪૮ થી રૂ.૫૪૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ડાબર ઇન્ડિયા ( ૩૭૯ ) :- રૂ.૩૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૯૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૭૦ થી રૂ.૩૬૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૪૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!