તા. ૧૯.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૧૯.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૦૭૩ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૧૮.૦૭.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૯૮૬ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૯૩૦ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૯૦૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૦૦૯ પોઈન્ટ થી ૧૧૦૩૩ પોઈન્ટ, ૧૧૦૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૦૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

  • તા. ૧૮.૦૭.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૯૬૭  પોઈન્ટ :

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૨૬૮૬૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૭૦૦૯ પોઈન્ટ થી ૨૭૦૩૩ પોઈન્ટ, ૨૭૧૦૧ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૭૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઇન્ડસિન્ડ બેન્ક ( ૧૮૯૧ ) :- બેન્ક ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૭૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૬૧ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૦૬ થી રૂ.૧૯૧૬ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૯૧૯ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • તાતા એલેક્સી ( ૧૪૨૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૦૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૩૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૩૭ થી રૂ.૧૪૪૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • HCL ટેકનોલોજી ( ૯૮૮ ) :- રૂ.૯૭૪ નો પ્રથમ તેમજ રૂ.૯૬૦ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૬ થી રૂ.૧૦૦૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • બાયોકોન લિમિટેડ ( ૫૮૪ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૯૭ થી રૂ.૬૦૬ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૫૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • સન ફાર્મા ( ૫૫૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૩૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૬૪ થી રૂ.૫૭૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • લ્યુપિન લિમિટેડ ( ૮૧૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટર નો આ સ્ટોક રૂ.૮૩૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૯૬ થી રૂ.૭૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • એસ્કોર્ટ્સ લિમિટેડ ( ૮૬૫ ) :- રૂ.૮૮૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૯૮ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૮૪૪ થી રૂ.૮૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૯૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • ટાઈટન કંપની લિ. ( ૮૩૯ ) : એસેસરીઝ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૫૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૨૬ થી રૂ.૮૧૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • યસ બેન્ક ( ૩૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૦૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૭૬ થી રૂ.૩૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૧૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • તાતા મોટર્સ ( ૨૫૧ ) :- રૂ.૨૬૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૭૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૨૩૭ થી રૂ.૨૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૨૭૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!