તા. ૨૬.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૨૬.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૨૦૨ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૨૫.૦૭.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૧૨૯ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૧૭૩ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૧૦૧ પોઈન્ટ થી ૧૦૯૮૮ પોઈન્ટ, ૧૦૯૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • તા. ૨૫.૦૭.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૭૦૩૪  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૭૧૩૭ પોઈન્ટના પ્રથમ અને ૨૭૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૯૭૦ પોઈન્ટ થી ૨૬૯૩૦ પોઈન્ટ, ૨૬૯૦૯ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૭૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • લાર્સન લિમિટેડ ( ૧૩૨૬ ) :- કન્સ્ટ્રકશન ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૧૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૦૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૩૭ થી રૂ.૧૩૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૩૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • કોટક બેન્ક ( ૧૩૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૨૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૨૭ થી રૂ.૧૩૩૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૧૧૪ ) :- રૂ.૧૦૯૬ નો પ્રથમ તેમજ રૂ.૧૦૯૦ ના બીજા સપોર્ટથી રીફાઇનરી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૨૬ થી રૂ.૧૧૩૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • ઈન્ડીગો ( ૧૦૧૪ ) :- એરલાયન્સ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૯૯૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • સિપ્લા લિમિટેડ ( ૬૨૨ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૧૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૩૦ થી રૂ.૬૩૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • ઈન્ફોસીસ ( ૧૩૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૬૭ થી રૂ.૧૩૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • રામકો સિમેન્ટ ( ૬૯૧ ) :- રૂ.૭૦૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૬૮૨ થી રૂ.૬૭૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૨૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૫૭૧ ) : ઇલેક્ટ્રોનિક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૫૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૬૨ થી રૂ.૫૫૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • બાયોકોન લિમિટેડ ( ૫૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૭૫ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૪૨ થી રૂ.૫૩૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • રિલાયન્સ ઇન્ફ્રા ( ૩૯૬ ) :- રૂ.૪૧૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૧૯ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૯૦ થી રૂ.૩૮૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૪૨૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!