તા. ૨૭.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

તા. ૨૭.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૨૬.૦૭.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૨૧૦ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૨૭૩ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૧૮૮ પોઈન્ટ થી ૧૦૧૭૩ પોઈન્ટ, ૧૦૧૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • તા. ૨૬.૦૭.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૭૪૬૦  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૭૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૨૭૩૩૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૫૦૫ પોઈન્ટ થી ૨૬૫૭૫ પોઈન્ટ, ૨૬૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૭૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઇન્ડસિન્ડ બેન્ક ( ૧૯૬૦ ) :- બેન્ક ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૭૩ થી રૂ.૧૯૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૯૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • કોટક બેન્ક ( ૧૩૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૨૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૨૭ થી રૂ.૧૩૩૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૧૧૯ ) :- રૂ.૧૧૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૯૦ ના બીજા સપોર્ટથી રીફાઇનરી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૨૬ થી રૂ.૧૧૩૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૫૮૫ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૯૭ થી રૂ.૬૦૬ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૫૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • રિલાયન્સ કેપિટલ ( ૩૯૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૮૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાઇનાન્સ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૦૬ થી રૂ.૪૧૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • HCL ટેકનોલોજી ( ૯૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક રૂ.૯૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૫૩ થી રૂ.૯૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • સિપ્લા લીમીટેડ ( ૬૨૮ ) :- રૂ.૬૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૫૭ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૬૧૩ થી રૂ.૬૦૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૬૫૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • સન ફાર્મા ( ૫૫૬ ) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૫૭૫ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૪૦ થી રૂ.૫૩૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • બાયોકોન લિમિટેડ ( ૫૬૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૭૫ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૪૪ થી રૂ.૫૩૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૭૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • એકસિસ બેન્ક ( ૫૪૪ ) :- રૂ.૫૬૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૭૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૫૩૦ થી રૂ.૫૨૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૫૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!