તા. ૩૦.૦૭.૨૦૧૮ થી ૦૩.૦૮.૨૦૧૮ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…. નિફ્ટી ફ્યુચર ૧૦૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

તા. ૩૦.૦૭.૨૦૧૮ થી ૦૩.૦૮.૨૦૧૮ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
 નિફ્ટી ફ્યુચર ૧૦૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

• નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૧૩૦૭ ) :-
આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૩૭૩ પોઇન્ટના પ્રથમ અને ૧૧૪૪૦ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૧૨૮૮ પોઇન્ટથી ૧૧૨૬૦ પોઇન્ટ, ૧૧૨૦૨ પોઇન્ટની અતિ મહત્વની નીચી સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૧૪૪૦ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
• બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૨૭૬૨૭ ) :-
આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૭૭૭૦ પોઇન્ટના પ્રથમ અને ૨૭૮૮૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૨૭૫૭૫ પોઇન્ટથી ૨૭૫૩૦ પોઇન્ટ, ૨૭૪૦૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૭૮૮૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
• ૈંહ્લમ્ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ( ૬૩૭ ) :- બ્રેવરીઝ અને ડિસ્ટિલરીઝ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૬૧૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૬૦૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૬૫૫ થી રૂ.૬૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૬૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
• હિંદુજા વેન્ચર્સ લિ. ( ૬૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૬૦૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૫૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૬૪૭ થી રૂ.૬૫૬ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
• ગુજરાત અલ્કાલીઝ એન્ડ કેમિકલ્સ ( ૫૨૩ ) :- રૂ.૫૦૩ નો પ્રથમ તેમજ રૂ.૪૯૪ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૫૪૭ થી રૂ.૫૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!
• મેજેસ્કો લિમિટેડ ( ૪૫૯ ) :- ટેક્નોલૉજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૭૪ થી રૂ.૪૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૪૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
• ડેક્કન સિમેન્ટ ( ૪૫૧ ) :- રૂ.૪૨૭ નો પ્રથમ તેમજ રૂ.૪૧૯ ના સ્ટોગ સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૪૬૪ થી રૂ.૪૭૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
• ઝુઆરી એગ્રો કેમિકલ્સ ( ૩૪૬ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૩૩૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૩૫૭ થી રૂ.૩૬૩ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
• કાકટિયા સિમેન્ટ ( ૨૫૯ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૨૪૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૨૭૩ થી રૂ.૨૭૭ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
• કોસ્મો ફિલ્મ્સ લિ. ( ૨૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૩૩ આસપાસ રોકાણકારે રૂ.૨૫૩ થી રૂ.૨૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટુંકાગાળે રૂ.૨૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો ુુુ.હૈારૈઙ્મહ્વરટ્ઠંં.ૈહ ને આધીન…!!!