બિગ બૉસ વિજેતા શિલ્પા શિંદે ફરી સલમાન ખાન સાથે દસ કા દમમાં નજરે પડશે

બિગ બૉસ વિજેતા શિલ્પા શિંદે ફરી સલમાન ખાન સાથે દસ કા દમમાં નજરે પડશે

બિગ બૉસની વિજેતા અને સુપરહિટ સિરિયલોમાં કામ કરી ચુકેલી બહુમુખી પ્રતિભા ધરાવતી અભિનેત્રી શિલ્પા શિંદેએ તાજેતરમાં બૉલિવુડનાસુપરસ્ટાર સલમાન ખાનના સુપરહિટ શો દસ કા દમના શૂટિંગમાં ભાગ લીધો હતોરાત આખી ચાલેલા શૂટિંગમાં એની સાથે સાઉથના ફેમસસ્ટાર કમલ હાસનએક્ટર કરણ પટેલ પણ  શોમાં ભાગ લીધો હતો જેનું પ્રસારણ ટૂંક સમયમાં થશેબિગ બૉસ11 બાદ શિલ્પાએ ફરીસલમાન ખાન સાથે કામ કર્યું હતું અંગે શિલ્પા કહે છે કેસાલમાન ખાન સાથે બીજીવાર કામ કરવાનો અવસર મળ્યો એનો ઘણો આનંદ છે.ઉપરાંત કમલ હાસન સાથે કામ કરવાનો પણ મોકો મળ્યો  મારે માટે ઘણી યાદગાર ક્ષણો હતીદુનિયાભરના દર્શકોનો આભાર માનું છું જેમણેમારા કામને પસંદ કર્યું અને બિગ બૉસ બનાવીમને હંમેશ વૈવિધ્યસભર ભૂમિકા ભજવવી ગમે છે અને  પ્રકારના  રોલ સ્વીકારૂં છું.

         હવે દસ કા દમ‘ નાં ટાઇટલને દસ કા દમદાર વીકએન્ડ‘ માં બદલવામાં આવ્યા છે અને હવે તેમાં ફક્ત સેલિબ્રિટી  ભાગ લેશેઅનેતે શનિવાર અને રવિવારે પ્રસારિત થશે.