સમીક્ષા સમય : ૧૬.૦૭.૨૦૧૮ થી ૨૦.૦૭.૨૦૧૮ નિફ્ટી ફ્યુચર સાપ્તાહિક રેન્જ ૧૦૯૬૦ થી ૧૧૧૩૩ પોઈન્ટ ધ્યાને લેશો…..!!

સમીક્ષા સમય : ૧૬.૦૭.૨૦૧૮ થી ૨૦.૦૭.૨૦૧૮
નિફ્ટી ફ્યુચર સાપ્તાહિક રેન્જ ૧૦૯૬૦ થી ૧૧૧૩૩ પોઈન્ટ ધ્યાને લેશો…..!!

• નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૧૦૨૨ ) :-
આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટના પ્રથમ અને ૧૧૧૩૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૦૯૮૮ પોઇન્ટથી ૧૦૯૭૩ પોઇન્ટ, ૧૦૯૬૦ પોઇન્ટની અતિ મહત્વની નીચી સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૧૧૩૩ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
• નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૨૬૯૬૨ ) :-
આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૭૦૨૭ પોઇન્ટના પ્રથમ અને ૨૭૨૭૦ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૨૬૯૦૯ પોઇન્ટથી ૨૬૮૮૦ પોઇન્ટ, ૨૬૮૦૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૭૨૭૦ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
• જીૈંન્ ઇન્વેસ્ટમેન્ટસ ( ૨૨૧ ) :- ફાઈનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૧ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૩૭ થી રૂ.૨૪૫ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
• જીૈંદ્ભછ ઇન્ટરપ્લાન્ટ ( ૧૪૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૩૧ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૪ થી રૂ.૧૬૫ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
• એરોગ્રીનટેક લિમિટેડ ( ૧૦૭ ) :- રૂ.૯૭ નો પ્રથમ તેમજ રૂ.૯૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૧૧૪ થી રૂ. ૧૨૧ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!
• બીગબ્લોક કન્સ્ટ્રકશન ( ૧૦૫ ) :- રિઆલિટી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨ થી રૂ.૧૨૫ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
• બિન્ની મિલ્સ ( ૧૭૯ ) :- રૂ.૧૬૭ નો પ્રથમ તેમજ રૂ.૧૬૧ ના સ્ટોગ સપોર્ટથી ટેક્ષટાઇલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૮૮ થી રૂ.૧૯૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
• સલોરાએક્ટીવ ફાર્મા ( ૧૫૩ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૪૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૬૨ થી રૂ.૧૭૭ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
• અરિહંત સુપર સ્ટ્રકચર ( ૭૦ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૬૪ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૭૭ થી રૂ.૮૨ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
• તિરુપતિ ફોમ ( ૧૨૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નીચર્સ પેઈન્ટસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૬ આસપાસ રોકાણકારે રૂ.૧૩૪ થી રૂ.૧૪૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટુંકાગાળે રૂ.૧૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો ુુુ.હૈારૈઙ્મહ્વરટ્ઠંં.ૈહ ને આધીન…!!!