the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

તા. ૦૫.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૦૫.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૦૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૦૪.૦૭.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૭૬૬ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૮૦૮ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૮૧૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૭૪૭ પોઈન્ટ થી ૧૦૭૩૦ પોઈન્ટ, ૧૦૭૧૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • તા. ૦૪.૦૭.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૪૨૫  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૬૨૬૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૪૭૪ પોઈન્ટ થી ૨૬૪૯૦ પોઈન્ટ, ૨૬૫૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૫૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઇન્ડસિન્ડ બેન્ક ( ૧૯૬૬ ) :- બેન્ક ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૪૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૨૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૮૨ થી રૂ.૧૯૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૯૯૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • CEAT લિમિટેડ ( ૧૨૬૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૨૩૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૮૨ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • લાર્સન લિમિટેડ ( ૧૨૬૩ ) :- રૂ.૧૨૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૨૩૭ ના બીજા સપોર્ટથી કન્સ્ટ્રકશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૮૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • રેમન્ડ લિમિટેડ ( ૮૯૮ ) :- ટેક્ષટાઇલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૦૬ થી રૂ.૯૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૮૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • રિલાયન્સ ઇન્ફ્રા ( ૩૮૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૭૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૮૮ થી રૂ.૩૯૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • HDFC બેન્ક ( ૨૦૯૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૧૨૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૮૬ થી રૂ.૨૦૭૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • એશિયન પેઈન્ટસ ( ૧૨૯૫ ) :- રૂ.૧૩૧૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૨૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૧૨૮૦ થી રૂ.૧૨૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૩૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૯૯૩ ) : રિફાઇનરી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૧૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૮૦ થી રૂ.૯૭૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૯૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૦૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૮૮ થી રૂ.૮૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૧૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ટેક મહિન્દ્રા લિમિટેડ ( ૬૪૩ ) :- રૂ.૬૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૭૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૬૩૦ થી રૂ.૬૨૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૬૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!