the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

તા. ૦૬.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૦૬.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૦૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૦૫.૦૭.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૭૬૦ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૭૯૭ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૭૪૭ પોઈન્ટ થી ૧૦૭૩૦ પોઈન્ટ, ૧૦૭૧૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • તા. ૦૫.૦૭.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૪૮૩  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૨૬૨૬૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૫૦૫ પોઈન્ટ થી ૨૬૫૧૫ પોઈન્ટ, ૨૬૫૩૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૫૩૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઇન્ડસિન્ડ બેન્ક ( ૧૯૫૯ ) :- બેન્ક ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૭૩ થી રૂ.૧૯૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૯૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઇન્ફોસિસ ( ૧૨૯૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૨૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૦૩ થી રૂ.૧૩૧૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • એકસિસ બેન્ક ( ૫૧૩ ) :- રૂ.૪૯૭ નો પ્રથમ તેમજ રૂ.૪૯૦ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૨૩ થી રૂ.૫૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • રિલાયન્સ કેપિટલ ( ૩૬૭ ) :- ફાઇનાન્સ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૭૩ થી રૂ.૩૭૭ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૩૫૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • જેટ એરવેઝ ( ૩૩૫ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૨૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક એરલાઇન્સ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૪૨ થી રૂ.૩૪૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • CEAT લિમિટેડ ( ૧૨૫૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો ટાયર સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૨૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૪૭ થી રૂ.૧૨૪૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • લ્યુપિન લિમિટેડ ( ૯૨૧ ) :- રૂ.૯૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૯૧૨ થી રૂ.૯૦૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૯૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૫૮૬ ) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૦૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૭૭ થી રૂ.૫૭૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • રિલાયન્સ ઇન્ફ્રા ( ૩૮૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૭૭ થી રૂ.૩૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • વિપ્રો લિમિટેડ ( ૨૬૫ ) :- રૂ.૨૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૮૨ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૨૫૭ થી રૂ.૨૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૨૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!