તા. ૧૭.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૧૭.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૧૦૧૧ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૧૬.૦૭.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૯૪૭ પોઈન્ટ :

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૯૯૦ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૦૧૧ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૯૧૯ પોઈન્ટ થી ૧૦૯૦૯ પોઈન્ટ, ૧૦૮૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૦૧૧ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • તા. ૧૬.૦૭.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૭૨૪  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૬૪૦ પોઈન્ટના પ્રથમ અને ૨૬૫૭૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૮૦૮ પોઈન્ટ થી ૨૬૮૩૩ પોઈન્ટ, ૨૬૮૮૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૮૮૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઈન્ફોસિસ ( ૧૩૪૧ ) :- ટેકનોલોજી ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૧૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૬૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૩૬૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૦૮૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૬૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૦૫૫ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૯૭ થી રૂ.૧૧૦૬ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટેક મહિન્દ્રા ( ૬૪૩ ) :- રૂ.૬૨૭ નો પ્રથમ તેમજ રૂ.૬૧૬ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૬૧ થી રૂ.૬૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • તાતા સ્ટીલ ( ૫૧૯ ) :- સ્ટીલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૨૭ થી રૂ.૫૩૫ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૫૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • વિપ્રો લિમિટેડ ( ૨૮૪ ) :- રૂ.૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૭૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૯૨ થી રૂ.૨૯૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • ડો. રેડ્ડી ( ૨૦૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૧૦૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૭૦ થી રૂ.૨૦૫૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૪૪ ) :- રૂ.૮૬૧ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૭૮ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૮૨૮ થી રૂ.૮૧૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૮૮૧ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • સિપ્લા લિમિટેડ ( ૬૧૮ ) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૪૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૦૩ થી રૂ.૫૯૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • ઓરોબિંદો ફાર્મા ( ૫૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૬૧ થી રૂ.૫૫૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૦૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ભારત પેટ્રો ( ૩૮૩ ) :- રૂ.૪૦૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૧૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૭૬ થી રૂ.૩૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૪૧૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!