તા. ૧૮.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૧૮.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૧૧૧ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૧૭.૦૭.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૦૨૭ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૯૮૮ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૯૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૦૬૧ પોઈન્ટ થી ૧૧૦૯૩ પોઈન્ટ, ૧૧૧૧૧ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૧૧૧ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

  • તા. ૧૭.૦૭.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૭૦૬૩  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૯૩૦ પોઈન્ટના પ્રથમ અને ૨૬૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૭૧૩૦ પોઈન્ટ થી ૨૭૨૭૦ પોઈન્ટ, ૨૭૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૭૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • HDFC બેન્ક ( ૨૧૮૩ ) :- HDFC ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૪૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૯૭ થી રૂ.૨૨૦૯ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૨૧૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ભારત ફાઈનાન્સિયલ ( ૧૧૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૪૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૧૩૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૭૭ થી રૂ.૧૧૮૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • HCL ટેકનોલોજી ( ૯૮૪ ) :- રૂ.૯૭૦ નો પ્રથમ તેમજ રૂ.૯૫૭ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૭ થી રૂ.૧૦૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • રામકો સિમેન્ટ ( ૬૬૨ ) :- સિમેન્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૭૩ થી રૂ.૬૭૭ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ટેક મહિન્દ્રા ( ૬૩૭ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૧૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૪૪ થી રૂ.૬૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • સિપ્લા લિમિટેડ ( ૬૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટર નો આ સ્ટોક રૂ.૬૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૨૭ થી રૂ.૬૧૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ઓરોબિન્દો ફાર્મા ( ૫૮૫ ) :- રૂ.૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૧૨ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૫૭૭ થી રૂ.૫૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૬૧૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • BPCL ( ૩૯૫ ) : PSU ઓઈલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૪૧૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૩૮૬ થી રૂ.૩૮૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • રિલાયન્સ ઇન્ફ્રા ( ૩૮૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૮૦ થી રૂ.૩૭૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • રિલાયન્સ કેપિટલ ( ૩૫૩ ) :- રૂ.૩૬૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૭૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૪૭ થી રૂ.૩૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૩૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!