the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

તા. ૨૦.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૨૦.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૦૩૩ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૧૯.૦૭.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૯૮૩ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૯૧૯ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૯૦૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૦૦૯ પોઈન્ટ થી ૧૧૦૧૭ પોઈન્ટ, ૧૧૦૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૦૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • તા. ૧૯.૦૭.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૮૫૨  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૬૭૭૦ પોઈન્ટના પ્રથમ અને ૨૬૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૯૦૯ પોઈન્ટ થી ૨૬૯૩૩ પોઈન્ટ, ૨૬૯૭૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૬૯૭૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • HDFC બેન્ક ( ૨૧૯૩ ) :- HDFC ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૬૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૦૩ થી રૂ.૨૨૧૨ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૨૨૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • CEAT લિમિટેડ ( ૧૨૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૫૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૨૩૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૭૬ થી રૂ.૧૨૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ડિવિઝ લેબ ( ૧૦૭૨ ) :- રૂ.૧૦૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૦૪૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૮૩ થી રૂ.૧૦૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • લ્યુપિન લિમિટેડ ( ૭૯૯ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૩ થી રૂ.૮૧૮ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ટેક મહિન્દ્રા ( ૬૩૦ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૧૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૪૨ થી રૂ.૬૪૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • કોટક બેન્ક ( ૧૩૪૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૩૭ થી રૂ.૧૩૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૫૬૮ ) :- રૂ.૫૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૮૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૫૬૦ થી રૂ.૫૫૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૫૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • વિપ્રો લિમિટેડ ( ૨૮૭ ) : ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૨૯૬ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૨૮૦ થી રૂ.૨૭૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • એસ્કોર્ટ્સ લિમિટેડ ( ૮૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૫૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૩૩ થી રૂ.૮૨૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૬૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • હેવેલ્સ ઈન્ડિયા ( ૫૬૪ ) :- રૂ.૫૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૫૫૭ થી રૂ.૫૫૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૫૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!