the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

તા. ૩૧.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૩૧.૦૭.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૧૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૩૦.૦૭.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૩૪૦ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૩૭૩ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૩૧૭ પોઈન્ટ થી ૧૧૨૯૬ પોઈન્ટ, ૧૧૨૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • તા. ૩૦.૦૭.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૭૮૫૪  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૭૭૭૭ પોઈન્ટના પ્રથમ અને ૨૭૭૩૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૭૮૮૮ પોઈન્ટ થી ૨૭૯૦૯ પોઈન્ટ, ૨૭૯૧૯ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૭૯૧૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • HDFC લિમિટેડ ( ૨૦૨૭ ) :- HDFC ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૧૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૦૨ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૩૮ થી રૂ.૨૦૪૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૦૫૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • અજંતા ફાર્મા ( ૧૧૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૧૧૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૫૭ થી રૂ.૧૧૬૫ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઇન્ડીગો ( ૯૮૭ ) :- રૂ.૯૭૬ નો પ્રથમ તેમજ રૂ.૯૬૬ ના બીજા સપોર્ટથી એરલાઇન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૬ થી રૂ.૧૦૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • રેમન્ડ લિમિટેડ ( ૮૫૮ ) :- ટેક્ષટાઇલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૬૪ થી રૂ.૮૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૮૪૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • તાતા કેમિકલ ( ૬૯૧ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૭૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કોમોડિટી કેમિકલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૦૨ થી રૂ.૭૧૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • એશિયન પેઈન્ટ ( ૧૪૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેઈન્ટ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૪૫૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૨૬ થી રૂ.૧૪૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • લાર્સેન લિમિટેડ ( ૧૨૮૭ ) :- રૂ.૧૩૦૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૧૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૧૨૭૩ થી રૂ.૧૨૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૩૧૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૧૫૪ ) : રિફાઇનરી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૭૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૪૦ થી રૂ.૧૧૩૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • બાટા ઈન્ડિયા ( ૯૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૩૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૦૯ થી રૂ.૯૦૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • લ્યુપિન લિમિટેડ ( ૮૨૪ ) :- રૂ.૮૩૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૪૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૮૧૬ થી રૂ.૮૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૮૫૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!