અદાણી પોટ્‌ર્સે ગેલ ((ઇન્ડિયા) લિમિટેડ સાથે ધર્મા એલએનજી ટર્મિનલ માટે લાંબાગાળાના રિગેસિફિકેશન કરાર ઉપર હસ્તાક્ષર કર્યાં

અદાણી પોટ્‌ર્સે ગેલ (ઇન્ડિયા) લિમિટેડ સાથે ધર્મા એલએનજી ટર્મિનલ માટે લાંબાગાળાના રિગેસિફિકેશન કરાર ઉપર હસ્તાક્ષર કર્યાં

• અદાણી પોટ્‌ર્સ ગેલ ઇન્ડયાને ધર્મા એલએનજી ટર્મિનલ ઉપર એલએનજી રિગેસિફિકેશનની સેવાઓ પૂરી પાડશે
• ધર્મા એલએનજી ટર્મિનલ માટે ગેલ ઇન્ડિયાએ ૧.૫ એમટીપીએની ક્ષમતા બુક કરી છે
• ૨૦ વર્ષ માટે યુઝ ઓર પે ધોરણે લાંબાગાળાનો કરાર
• ૫ એમટીપીએ ધર્મા એલએનજી ટર્મિનલની ૪.૫ એમટીપીએ સબસ્ક્રિપ્શનની ક્ષમતા
• પૂર્વ ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમારને ગેસ સપ્લાય માટે ટર્મિનલની વ્યૂહાત્મક મહત્વતા
• ધર્મા એલએનજી ટર્મિનલના બાંધકામનો પ્રારંભ થઇ ગયો છે અને વર્ષ ૨૦૨૧ના મધ્ય સુધીમાં કાર્યરત થશે

નવી દિલ્હી, ૨૭ જુલાઇ, ૨૦૧૮ઃ ભારતની અગ્રણી પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર અને અદાણી સમૂહની કંપની અદાણી પોટ્‌ર્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એપીએસઇઝેડ)એ જાહેરક્ષેત્રની ગેલ (ઇÂન્ડયા) લિમિટેડને તેના ઓરિસ્સામાં ધર્મા ખાતેના એલએનજી ઇમ્પોર્ટ ટર્મિનલ ખાતે યુઝ ઓર પે ધોરણે લિÂક્વફાઇડ નેચરલ ગેસ (એલએનજી) રિગેસિફિકેશન સેવાઓ પૂરી પાડવા માટે લાંબાગાળાના કરાર ઉપર હસ્તાક્ષર કર્યાની જાહેરાત કરી છે.

આ કરારના ભાગરૂપે ગેલ ઇÂન્ડયાએ ૨૦ વર્ષ માટે ૧.૫ મિલિયન ટન પર એનમ (એમટીપીએ) રિગેસિફિકેશનની ક્ષમતાઓ બુક કરી છે. ગેલ પૂર્વના પ્રદેશોમાં આવેલા તેના ગ્રાહકો તેમજ વિકાસના તબક્કા હેઠળના જગદિશપુર-હÂલ્દયા ગેસ ગ્રીડને ગેસ સપ્લાય કરવાની યોજના ધરાવે છે.

આ અંગે અદાણી એપીએસઇઝેડના સીઇઓ કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “ગેલ ઇÂન્ડયાના એલએનજી ઇમ્પોટ્‌ર્સમાં મદદરૂપ બનવા માટે ભાગીદારી કરવી એ અદાણી પોટ્‌ર્સ માટે નોંધપાત્ર સિદ્ધિ છે. આ પ્રોજેક્ટ હવે પૂર્ણતાને આરે છે અને તે પૂર્વ ભારતને સમૃદ્ધ અને વાજબી ગેસ આધારિત ભવિષ્ય પૂરું પાડવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે. તે બાંગ્લાદેશ અને મ્યાનમારને પણ સપ્લાય કરવા માટેનું હબ બનશે.”

ઉલ્લેખનીય છે કે જુલાઇ ૨૦૧૭માં પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરાયું હતું અને અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ બાંધકામનો પ્રારંભ કર્યો હતો, સીટીસીઆઇ કોર્પોરેશને ગેસ સ્ટોરેજ માટે ટેન્ક સ્થાપવાનો કોન્ટ્રેક્ટ મેળવ્યો હતો, જ્યારે કે તાઇવાનિઝ કંપનીએ રિગેસિફિકેશન પેકેજનો કોન્ટ્રેક્ટ મેળવ્યો હતો. આ ટર્મિનલ વર્ષ ૨૦૨૧ના બીજા અર્ધવાર્ષિકગાળામાં કાર્યરત થવાની અપેક્ષા છે.

પ્રસ્તાવિત એલએનજી ઇમ્પોર્ટ ટર્મિનલ પ્રારંભિક ૫ એમટીપીએની ક્ષમતા ધરાવે તે પ્રમાણે ડિઝાઇન કરાયો છે અને ત્યારબાદ ૧૦ એમટીપીએ સુધી વિસ્તારવામાં આવશે. શરૂઆતમાં તેમાં બે ફુલ કન્ટેઇનમેન્ટ ટાઇપ ટેન્ક રહેશે, જેની પ્રત્યેકની ક્ષમતા ૧૮૦,૦૦૦ એમ૩ રહેશે. ભારતમાં પોતાના પ્રકારું આ પ્રથમ તથા પૂર્વ કાંઠે તમિળનાડુમાં આઇઓસીના ઇન્નોર ટર્મિનલ પછીનું બીજું એલએનજી ટર્મિનલ છે.

તેની જેટી વિવિધ પ્રકારના એલએનજી સપ્લાય વેસલ્સની સાથે-સાથે કતારના સૌથી મોટા ક્યુ-મેક્સ ફ્લીટને પણ હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. ટર્મિનલ એલએનજી રિલોડિંગથી લઇને દરિયાઇ માર્ગ દ્વારા નજીકના માર્કેટ્‌સને સર્વિસ પૂરી પાડવા માટે તેમજ ટ્રક લોડિંગ ગેન્ટ્રી પણ ધરાવશે, જેનાથી ઉભરતાં ટ્રક માર્કેટને પણ વિકસવામાં મદદ મળી રહેશે.

અદાણી પોટ્‌ર્સે ગેલ (ઇÂન્ડયા) લિમિટેડ સાથે ધર્મા એલએનજી ટર્મિનલ માટે લાંબાગાળાના રિગેસિફિકેશન કરાર ઉપર હસ્તાક્ષર કર્યાં