નીલકંઠ મહાદેવ મંદિર પરસોડા માલપુર ખાતે ગૃરુપૂર્ણિમા ની ભવ્ય ઉજવણી ..

નીલકંઠ મહાદેવ મંદિર પરસોડા માલપુર ખાતે ગૃરુપૂર્ણિમા ની ભવ્ય ઉજવણી ..

માલપુર ખાતે 485 વર્ષ જુના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે મહંત બહાદુરગિરી મહારાજ ના સાનિધ્ય માં માલપુર ભારતીય જનતા પાર્ટી તેમજ યુવા મોરચા દ્વારા ગુરુજી નું ફુલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરવા માં આવ્યું હતું તેમજ પવિત્ર ગુરુપૂર્ણિમા ના શુભદિવસે ગુરુપૂજન કરવા માં આવ્યું હતું,ત્યારબાદ ગૃરુપૂર્ણિમા ના પવિત્ર દિવસે વૃક્ષારોપણ કરી વૃક્ષો વાવી તેની જાળવણી માટે નો સંદેશો આપવા માં આવ્યો હતો,જે પ્રસંગે માલપુર તાલુકા પ્રમુખ મુકેશસિંહ રાઠોડ, અરવલ્લી જિલ્લા યુવા મોરચા પ્રમુખ પ્રશાંત પટેલ, અરવલ્લી જિલ્લા યુવા મોરચા સહપ્રભારી રોહિત સાધુ,મહામંત્રી જલ્પેશ ભાઈ,નિર્ભયસિંહ રાઠોડ પીપરાણા, યુવા મોરચા અધ્યક્ષ હર્ષ પંડયા,ઘનશ્યામ મહેતા,મહેશ જાગડા મહિલા પ્રમુખ નીતાબેન,વિશાલ ગોર,રાજન પ્રણામી,વિશાલ ગોર,તેમજ પરસોડા સરપંચ કનુભાઈ,શૈલેષભાઇ વાળંદ તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા