ટાઇટન ના નકલી ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યાં

ટાઇટન ના નકલી ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યાં

અમદાવાદ જુલાઈ-2018 ખાડિયા પોલીસ સ્ટેશન દ્વારા ઈંફોર્સીસ ઓફ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ની મદદ થી  દ્રારા ગાંધી રોડ ખાતે ના રાજારામ ઓપ્ટિકલ એન્ટરપ્રાઇઝ  માં છાપો મારતા ટાઇટન બ્રાંડ નામ હેઠળ ઉત્પાદીત કરવામાં આવતા નકલી ઉત્પાદનો ને જપ્ત કરવામાં આવ્યા હતાં.રેડ દરમિયાન પોલીસે ફાસ્ટટ્રેક એન્ડ ટાઇટન આઈ પ્લસ  કે જે ટાઇટન બ્રાંડ નામ હેઠળ સંગ્રહીત અને ઉત્પાદન કરવામાં આવ્યાં હતાં.એફઆરઆઇ નંબર અને ચાર્જ કરવામાં આવેલ વિભાગ – II 3205/2018 તારીખ 24-07-૨૦૧8. ૫૧,૬૩ કોપીરાઇટ્‌સ એક્ટ ૧૯૫૭ હેઠળ.
પોલીસે રાજારામ ઓપ્ટિકલ એન્ટરપ્રાઇઝ ના જીતેન્દ્ર ચૌધરી ની વિરુદ્ધ ખાડિયા પોલીસ સ્ટેશન ખાતે એફઆરઆઇ દાખલ કરવામાં આવી છે. નકલી ઉત્પાદનો શ્રી શ્યાન,થાના ઇન્ચાર્જ,શ્રીમતી જલ્પા પંડ્યા – સબ ઇન્સપેક્ટર ઓફ પોલીસ અને ખાડિયા પોલીસ સ્ટેશન ની ટીમ ની મદદ થી જપ્ત કરવામાં આવ્યાં છે.