આયુષ અને વારિનાએ વડોદરામા ચાહકો સાથે ઉજવ્યું “છોગાળા” 

આયુષ અને વારિનાએ વડોદરામા ચાહકો સાથે ઉજવ્યું “છોગાળા” 

લવરાત્રીનુ ગીત છોગાળા મંગળવારે રિલીઝ થઇ ગયું છે. છોગાળાને દર્શકોથી ખુબ પ્રશંસા મળ્યા બાદ આયુષ શર્મા અને વારિના હુસૈન વડોદરામા ચાહકો સાથે એક ભવ્ય ઉજવણી કરતા જોવા મળ્યા.
વડોદરાની એક કૉલેજના ખાસ કાર્યક્રમ મા આયુષ અને વારિનાએ ભાગ લીધો, ત્યા તેમને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમની સાથે સમય વિતાવ્યો।
વડોદરા મા તેમને સૅલ્ફીથી લઈને કેકે કટીંગ, છોગાળા પર રમતા અને પુરા લવરાત્રી ના રંગ મા રંગાયેલા નજર પડ્યા।
ફિલ્મ મા આયુષ ગુજરાતી બોય નો રોલે પ્લે કરી રહ્યો છે, એજ માટે લવરાત્રી ફિલ્મ નો વડોદરા   શહેર સાથે મજબૂત કન્નેકશન છે. આજ કારણ છે જેથી નિર્માતા એ વડોદરા મા ગુજરાતી લોક ગીત ને ફરી રિક્રિએટ કરવાનું આયોજન કર્યું।
ફિલ્મનું પહેલું ગીત ચૌગાડા ફેસ્ટિવ મૂડ ગીત છે અને દર્શકોને રાસ ગરબા રમવા પર મજબૂર કરે એવું છે. આ ગીતને લીજો જ્યોર્જ અને ડીજે ચેતસે કમ્પોઝ કર્યું છે તેમ જ વૈભવી મર્ચન્ટે ગીતને કોરિયોગ્રાફ કર્યું છે.ફિલ્મ લવરાત્રિ પાંચમી ઓકટોબરે સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થવાની છે.