‘આશા રાખું છું કે હું કયારેય અગોચર ગતિવિધિઓનો કોઇ અનુભવ ન કરું’ સના શેખ કહે છે

આશા રાખું છું કે હું કયારેય અગોચર ગતિવિધિઓનો કોઇ અનુભવ ન કરું‘ સના શેખ કહે છે

કલર્સની ફિકશન હોરર સીરિઝ કૌન હૈ?’ એ અગોચર ગતિવિધિઓની પોતાની કરડોરજજુ થીજાવી દેનાર કહાણીઓ વડે દર્શકોને પોતાની જગ્યાઓ પર અદ્ઘર રાખેલા છે. અનેઆ વીકએન્ડ પર માંગલિક દુલ્હનની એક વધુ પિશાચી કહાણી જોવા મળશે જે સના શેખનું યામિની અને વિશાલ ગાંધીનું વિરેન તરીકે નિરૂપણ કરશે.

કહાણી વિરેન અને યામિનીની આસપાસ ઘૂમશે જેઓ પોતાનું વૈવાહિક જીવન શરૂ કરવા જઇ રહેલ છે. પણમુશીબત ત્યારે આવે છે જયારે એક આત્મા એટલે કે મધુલીકા (વિરેનની મૃત પત્ની) લગ્નના દિવસે જ વિરેન પર કબ્જો જમાવે છે. આત્મા વિરેનના શરીરને છોડી દેવા સંમત થાય છે પણ એક શરત પર એટલે કે જો યામિની તેણીને મધુલીકાના મૃત્યુ પાછળનું કારણ શોધવામાં મદદ કરે નહીં તો તેણી વિરેનને મારી નાંખશે. 

પોતાના અનુભવ અંગે બોલતાંસના શેખે કહ્યુંહોરર શો માટે શૂટિંગ કરવું તે એક એનરિચિંગ અનુભવ હોય છે. આપણને હોરર જેવા પ્રકારમાં કરવાનું કહેવામાં આવે છે તેના કરતાં આપણે ડેઇલી સોપમાં જે રીતે કામ કરીએ છે તે બિલકુલ અલગ જ હોય છે. દરેક હાવભાવ ખૂબ જ સ્પષ્ટ અને ટુ ધ પોઇન્ટ હોવા જોઇએ. હું અગોચર ગતિવિધિઓમાં માનું છું અને આશા રાખું છું કે તેનની સાથે મારે સામનો કયારેય ન કરવો પડે. શો લેવા અંગેનો રસપ્રદ હિસ્સો એ હતો કે હું ફરીથી કલર્સ પરિવારની સાથે જોડાઇ રહી હતી અને રાજેશ સર સાથે કામ કરવાની તક મળી રહેલ હતી અને જે આ પ્રકારમાં પ્રથમ ક્રમાંકના ડાયરેકટર છે.

શું યામિની પોતાના પતિ વિરેનને બચાવવામાં સફળ થશેશું તેણી મધુલીકાના મૃત્યુ પાછળનું કારણ શોધવા શકય બનશે?

વધુ પિશાચી કહાણીઓ ઝડપી પાડવા દર શુક્રવારથી રવિવાર રાત્રે 10.30 કલાકે નિહાળો કૌન હૈ ?
ફક્ત કલર્સ પર!