આ સપ્તાહે કોમોડિટી બજારમાં ચાંદી હકારાત્મક ચાલ દર્શાવે

આ સપ્તાહે કોમોડિટી બજારમાં ચાંદી હકારાત્મક ચાલ દર્શાવે

ઑગષ્ટ ૨૦૧૮ નાં બીજા સપ્તાહનું પ્રતિનિધિત્વ કેતુ નામે ઓળખાતો ગ્રહ તેમ જ વર્ષ ૨૦૧૮ના વર્ષનું પ્રતિનિધિત્વ ચંદ્ર તરીકે ઓળખવાતો ગ્રહ કરી રહેલ છે.
કેતુ અને ચંદ્રનું સંયોજન સપ્તાહના પૂર્વાર્ધમાં મેટલ, ઓઈલ અને ગેસ, ફર્ટિલાઈઝર શેરોમાં ં હકારાત્મકચાલ ચાલ લાવી શકે. પરંતુ સપ્તાહના ઉત્તરાર્ધમાં મેટલ અને બેંકીંગ શેરોમાં ચંચળતા અને નબળાઈ અપેક્ષિત છે.
અમોએ માર્ચ ર૦૧૯ સુધીની નિફટીની ચાલ અગાઉથી તૈયાર કરેલ છે, જે કોઈને રસ હોય તેમણે મોબાઈલ નં. ૯૮૮૭૦૪૬૭૦૪ પર વાત કરવી.
નીચેના શેરોને અવલોકન હેઠળ રાખવો જોઈએ, આ શેરોમાં હકારાત્મક બ્રેકઆઉટની અપેક્ષા છે.
૧- ટાટા સ્ટીલ
૨- ટાટા કોફી
૩- જી એસ એફ સી
આશા છે કે વાચકોએ નાણાકીય જ્યોતિષવિદ્યા અગાઉથી તકનીકી વિશ્લેષણથી ફાયદો મેળવ્યો હોવો જોઈએ.
હવે નાણાકીય જ્યોતિષવિદ્યા મુજબ આ સપ્તાહે કોમોડિટી બજારમાં ક્રુડ હકારાત્મક ચાલ દર્શાવે.
આ સમય છે વેપાર અને રોકાણ કરવાનો, અટકળો કરવા માટેનો સમય નથી.
ઉપરોક્ત વિશ્લેષણ નાણાકીય જ્યોતિષવિદ્યા અને મૂળભૂત વિશ્લેષણ પર આધારિત છે.
સ્ટોક અને કોમોડિટી ટ્રેડિંગમાં રિસ્ક મેનેજમેન્ટ ફરજિયાત સાધન છે

 

As per Colonel Ajay CEO www.ajayastromoneyguru.com

second  week August 2018   is represented by planet known as
Ketu and year 2018  represented by planet known as Moon .
Combination of ketu and Moon may bring  positive move In metal, oil & gas, fertilizer stocks during first half the week . But second half of the week volatility and weakness expected in metal and banking stocks
We have created advance nifty move as per astrology well In advance till March 2019 . Any body interested may speak at mob 9887056704
Positive move Expected in following stocks
1- Tata steel
2   Tata coffee
3- GSFC
As per our
Hope readers must have benefited with financial astrology advance technical analysis.
This is time for trading and investment not for speculation.
The above analysis is base on financial astrology and fundamental analysis.
Risk management is mandatory tool in stock and commodities trading
Col Ajay for Astromoneyguru
www.ajayastromoneyguru.com
Mob 9887056704, 9414056805