ક્રેડિટ એસેસ ગ્રામીણ આઇપીઓ સમીક્ષા (લાંબા ગાળા માટે સબસ્ક્રાઇબ કરો)

ક્રેડિટ એસેસ ગ્રામીણ આઇપીઓ સમીક્ષા (લાંબા ગાળા માટે સબસ્ક્રાઇબ કરો)

કંપની વિશેઃ
ક્રેડિટ એસેસ ગ્રામીણ લિમિટેડ બેંગલોરમાં મુખ્ય મથક ધરાવણીઅગ્રણી ભારતીય માઇક્રો ફાઇનાન્સ સંસ્થા છે. (ઝ્રરરટ્ઠખ્તઙ્મિટ્ઠ), ભારતના ગ્રામીણ વિસ્તારોમાં મુખ્યત્વે સ્ત્રી ગ્રાહકો માટે માઇક્રો લોન્સ પૂરી ૫ાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ક્રિસિલ રિસર્ચ મુજબ, ઝ્રછય્ન્ ભારત ત્રીજા ક્રમનું સૌથી વિશાળ એનબીએફસી- એમ એફ આઈ છે. તા. ૩૧ માર્ચ, ૨૦૧૭ ના રોજ એકંદર લોન પોર્ટફોલિયો દ્રષ્ટિએ કંપનીના ધિરાણ ઉત્પાદનો વિશાળ શ્રેણી ધરાવે છે તેમના ગ્રાહકોને જીવન ચક્ર દરમ્યાન આવક ઉભી કરવા, કુટુંબ કલ્યાણ, ઘર સુધારણા અને કટોકટીની લોન આપે છે.
તે ભારતમાં ગ્રામીણ વિસ્તારો, જે મોટે ભાગે ઔપચારિક બેન્કિંગ સેક્ટર ઍક્સેસ અભાવ ધરાવે છે અને માઇક્રો લોન્સ ઓફર પ્રસ્તુત કરવાની તક ધરાવે છે, ત્યાંના ગ્રાહકો મુખ્યત્વે કેન્દ્રમાં રાખે છે. કંપની તેના ગ્રાહકોમાં સ્ત્રીઓ કે જેમની ઘરગથ્થુ આવક રૂ. ૧૬૦,૦૦૦ અથવા તેથી ઓછી શહેરી વિસ્તારોમાં અને રૂ. ૧૦૦,૦૦૦ અથવા તેથી ઓવી ગ્રામ વિસ્તારોમાં હોય તેમના પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. તે ખાસ કરીને સંયુક્ત જવાબદારી ધરાવતા ગ્રુપ (જેએલબી) મોડેલને પ્રારંભિક લોન આપે છે.
આ કંપની તેના ગ્રાહકોને આવક ઉભી કરવા લોન આપવા પણ પ્રાથમિક ધ્યાન આપે છે, કે જે ગ્રાહકો માર્ચ ૩૧ના રોજ તેના કુલ જેએલજી લોન પોર્ટફોલિયોના ૮૭,૦૨% છે. આ ઉપરાંત આ કંપની બીજી કેટેગરીમાં પણ લોન આપે છે, જેમ કે કુટુંબ કલ્યાણ લોન, ઘર સુધારણા લોન અને કટોકટી લોન પૂરી પાડે છે હાલના ગ્રાહકો ૨૦૧૬ માં, તેના ઉત્પાદન પ્રોફાઇલ વૈવિધ્યકરણ કરજા માટે આ કંપનીએ વ્યક્તિગત રિટેલ ધિરાણ લોન્સ ગ્રાહકો કે જે એ છેલલા ત્રણ વર્ષથી તેમના ગ્રાહકો હોય, અને બીજી અમુક જવાબદારીનો ક્રાઈટેરિયા ધરાવતા હોય, તેમનો ક્રેડિટ ઇતિહાસ મુખ્યત્વે કંપની, આવકઅને ધંધાની સ્થિતિ સાથે લીંક કરે છે.
કંપની પ્રદેશોમાં સમગ્ર સંલગ્ન જિલ્લા આધારિત વિસ્તરણ માટે એક વ્યૂહરચનાને અનુસરે છે અને માર્ચ ૩૧, ૨૦૧૮ ના રોજ, તેણે ૮ રાજ્યોના ૧૩ર જિલાઓને આવકી લીધેલ હતા. (કર્ણાટક,મહારાષ્ટ્ર તામિલનાડુ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઓડીસા કેરાલા, ગોવા) ને આવરી લેવામાં અને ૫૧૬ શાખાઓ અને ૪,૫૪૪ લોન અધિકારીઓ દ્વારા ભારતમાં એક યુનિયન પ્રદેશ (પુડુચેરી)ને પણ આવરી લે છે.

આ કંપનીનું કાર્ય જિલ્લા કક્ષાએ સારી વિવિધતા ધરાવે છે અને માર્ચ ૩૧, ૨૦૧૮ ના રોજ,કોઈ એક જિલ્લાને તેના એકંદર એયુએમ કરતાં ૫% થી વધુ ફાળો (એ સિવાય એક કે જે કુલ એયુએમના ૬ ટકા કરતાં ઓછો )ફાળોઆપે છે. આ ઉપરાંત ૧૩ર જિલ્લાઓમાંથી જયાં તા. ૩૧ માર્ચ, ર૦૧૮ ના રોજ તેમની શાખાઓ હતી, ત્યાં આ જિલ્લાઓના ૭પ ટકા જિલ્લાઓ કે જે કુલ એયુએમના ૧ ટકા ધરાવે છે. આ કંપનીનું કાર્યરત ગ્રાહક વતૃળ માર્ચ ૩૧, ર૦૧૪ ના રોજ ૦.પ૦ મિલીયનથી વધીને તા. ૩૧ માર્ચ ર૦૧૪ ના રોજ ૧.૮પ મિલિયન થયેલ છે. મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ભારત ફાઈનાન્સ ઈન્ડસીનડ બેંક સાથે મર્જ થઈ રહેલ છે, તેથી, ખૂબ જ ટૂંક સમયમાં આ સેગમેન્ટમાં આ ક્પની ન્યુમેરો યુનો હશે
મૂડીનો ઈતિહાસ અને ઈસ્યુનું માળખું :
લીસ્ટીંગ ગેઈન્સ અને ભવિષ્યની મૂડીની જરૂરિયાત માટે, આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા (રૂ. ૧૦ ની કિંમતના) નવા ઈસ્યુ રૂ. ૬૩૦ કરોડના નવા ઈસ્યુ (આશરે ઉપરના પ્રાઈઝ બેન્ડના આધારે ૧૪૯૨૮૯૧૦ શેર) અને બુકબિલ્ડીંગ રૂટ દ્વારા હાલના શેર હોલ્ડરોના વેચાણ માટેના ૧૧૮૭૬૪૮૫ શેર લઈને મૂડી બજારમાં આવેલ છે. તેઓએ શેર દીઠ ભાવ રૂ. ૪૧૮ થી રૂ. રરર નક્કી કરેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૮.૮.૧૮ના રોજ ખુલશે અને તા. ૧૦.૮.૧૮ના રોજ બંધ થશે. આ કંપની ઉપરના પ્રાઈઝ બેન્ડના આધારે રૂ. ૧૧૩૧.૧૯ કરોડ એકત્રિત કરવાની આશા રાખે છે. ઓછામાં ઓછી અરજી ૩પ શેર માટે અ ને તેના ગુણાંકમાં કરી શકાશે. ફાળવણી પછી તેમના શેર બીએસઈ અને એન એસ ઈ પર લીસ્ટ થશે. વેચનાર શેર હોલ્ડરોની શેર સંપાદનની સરાસરી કિંમત શેર દીઠ રૂ. ૧૦૨.૧૯ છે. આ ઈસ્યુ ભરાઈ ગયા પછી તેની ભરપાઈ થયલ મૂડીના ૧૮.૭૦ ટકા હિસ્સો આપશે. શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી, તેમણે નવેમ્બર ર૦૦૮ અને માૃચ ર૦૧૮ વચ્ચે બીજા ઈકવીટી શેર દીઠ રૂ. ૧૯.૧૧ થી રૂ. ૧પ૪ના ભાવે આપેલ હતા. તેમની હાલની ઈકવીટી ભરપાઈ થયેલ મૂડી રૂ. ૧૨૮.૪૩ કરોડ છે જે આ ઈસ્યુ પછી વધીને રૂ. ૧૪૩.૩૬ કરોડ (આશરે) થશે. આ ઈસ્યુના લીડ મેનેજર આઈ સી આઈ સી આઈ સિકયુરીટીસ લી, ક્રેડીટ સુઈસી સિકયુરીટીસ (ઈન્ડિયા પ્રા. લી.), આઈ આઈ એફ એલ હોલ્ડીંગ્સ લી, કોટક મહિન્દ્રા કેપિટલ લી, કાર્વી કોમ્પ્યુટરશેર પ્રા. લી છે જયારે કાર્વી કોમ્પ્યુટરશેર પ્રા. લી. તેના રજીસ્ટ્રાર છે.
આર્થિક દેખાવ
દેખાવને મોરચે આ કંપનીએ છેલ્લા ચાર વર્ષમાં નાણાકીય વર્ષમાં કુલ આવક /ચોખ્ખો નફો રૂ. ૨૮૧.૪૩ કરોડ / રૂ. ૪૮.૭૩ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૪૬૬.૭૨ કરોડ. / રૂ. ૮૩.૨૪ કરોડ (નાણાકીય વર્ષ ૧૬), રૂ. ૭૦૯.૨૬ કરોડ / રૂ. ૮૦.૩૦ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) અને રૂ. ૮૭૫.૨૧ કરોડ / રૂ. ૧૨૪.૬૪ કરોડ (નાણાકીય વર્ષ ૧૮) દર્શાવેલ છે. ટોપલાઈનમાં વીકાસ હોવા છતાં, તેઓએ ના. વ. ૧૭ માં બોટમ લાઈનમાં પીછેહઠ કરેલ છે, જે નોટબંધીને કારણે હતું. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમની શેર દીઠ આવક રૂ. ૧૧.રર અને સરાસરી ૧૧.ર૬ ટકા હતી. ઓફર ડોકયુમેન્ટમાં જણાવ્યા મુજબ આ કંપની ૩.૮૦ ના પીઈ રેશિયોથી શેર આપી રહેલ છે જે સામે તેમનું હરિફ ગ્રુપ (ના. વ. ૧૮ તા. ૧૨.૭.૧૮ના રોજની આર્થિક વિગતો મુજબ) ૩.પ૬નો પી ઈ રેશિયો ધરાવે છે. તેમની ના. વ. ૧૮ની આવકોને ઈસ્યુ પછીના ઈકવીટી આધારે વહેંચવામાં આવે તો, માગવામાં આવેલ ભાવ લગભગ ૪૮ ના પીઈ રેશિયોની આસપાસ આવે, જે સામે આ ઉદ્યોગ ૧૦૧ની સરેરાશ ધરાવે છે. તા. ૩૧.૩.૧૮ના રોજ તેમનું કુલ એનપીએ ૧.૯૭ ટકા છે અને ચોખ્ખી એનપીએ ૦% છે. તેમનો ડેબ્ટ રેશિયો ઉપર જણાવેલ તારીખે ર.પર છે.
લીસ્ટેડ હરિફો સાથે સરખામણી
તેમણે ભારત ફાઇનાન્સિયલ, સત્યમ ક્રેડીટકેર, ઈક્વિટી હોલ્ડિંગ્સ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ, એમ એન્ડ એમ ફાઇનાન્સિયલને લિસ્ટેડ હરીફ પેઢીઓ તરીકે દર્શાવેલ છે, જેઓે હાલમાં અનુક્રમે ૨૭,૦૦,૬૪, એનએ, ૧૫૨, ૨૧ અને ૩૧ પી / ઈસ (૦૧.૦૮.૧૮ ના રોજ બંધ તરીકે) થી ટ્રેડ થાય છે. આ બધી કંપનીઆા્‌, આ કંપનીના ધંધા સાથે ચૂસ્ત રીતે તુલનાત્મક નથી.
બુક રનીંગ લીડ મેનેજરનો ટ્રેક રેકર્ડ
મર્ચંટ બેંકના મોરચે, આ ઓફર સાથે ચાર મર્ચંટ બેંકર જોડાયેલા છે. જેઓએ છેલ્લા ૩ નાણાકીય વર્ષમાં પ૦ ઈસ્યુ માટે કામગીરી કરી છે જેમાંથી લીસ્ટીંગના દીવસે ૧૬ ઈસ્યુ ઈસ્યુ ભાવની નીચે બંધ આવેલ હતા.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, તેઓ તેમનો કોર બિઝનેસ ચાલુ રાખશે અને બેંકીંગ અને બીજી પ્રવૃત્તિમાં આક્રમક થવાનું આયોજન નથી. હાલના પોર્ટ ફોલીયો સાથે, તેઓ વિસ્તાર કરશે અને દેખાવ સારો બનશે. આ પાસાને આધારે, પ્રથમ દ્રષ્ટિએ આ ઈસ્યુ પૂર્ણ ભાવનો લાગે છે, રોકાણકારો લાંબા ગાળા માટે રોકાણ કરવા વિચારી શકે.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. Any reader taking decisions based on any information published here does so entirely at own risk. Investors should bear in mind that any investment in stock markets are subject to unpredictable market related risks. Above information is based on RHP and other documents available as of date coupled with market perception. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda, a freelance journalist

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

curtcy  : http://www.chittorgarh.com