તા. ૦૧.૦૮.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૦૧.૦૮.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૩૧.૦૭.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૩૭૫ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૩૩૦ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૩૯૩ પોઈન્ટ થી ૧૧૪૦૪ પોઈન્ટ, ૧૧૪૧૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૪૧૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • તા. ૩૧.૦૭.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૭૮૧૦  પોઈન્ટ :

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૭૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૨૭૯૬૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૭૭૭૭ પોઈન્ટ થી ૨૭૭૬૦ પોઈન્ટ, ૨૭૭૩૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૭૯૬૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • HDFC લિમિટેડ ( ૧૯૯૮ ) :- HDFC ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૮૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૦૯ થી રૂ.૨૦૧૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૦૨૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • કોટક બેન્ક ( ૧૩૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૨૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૨૭ થી રૂ.૧૩૩૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૧૮૮ ) :- રૂ.૧૧૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૬૦ ના બીજા સપોર્ટથી રિફાઇનરી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૯૭ થી રૂ.૧૨૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૫૮૩ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૯૩ થી રૂ.૫૯૯ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૫૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • તાતા સ્ટીલ ( ૫૬૬ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૪૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૭૪ થી રૂ.૫૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • ઈન્ફોસિસ ( ૧૩૬૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેક્નોલૉજી સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ઇન્ડીગો ( ૯૧૮ ) :- રૂ.૯૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૯૦૩ થી રૂ.૮૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૯૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૫૯૪ ) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૧૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૮૬ થી રૂ.૫૮૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • જેટ એરવેઝ ( ૩૦૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઇન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૧૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૯૬ થી રૂ.૨૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૩૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • JSW સ્ટીલ ( ૩૩૦ ) :- રૂ.૩૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૧૯ થી રૂ.૩૧૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૩૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!