તા. ૦૮.૦૮.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૦૮.૦૮.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૧૪૭૪ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૦૭.૦૮.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૪૨૩ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૪૭૪ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૪૯૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૪૦૪ પોઈન્ટ થી ૧૧૩૮૮ પોઈન્ટ, ૧૧૩૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

  • તા. ૦૭.૦૮.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૭૯૬૭  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૮૦૨૮ પોઈન્ટના પ્રથમ અને ૨૮૧૨૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૭૯૨૯ પોઈન્ટ થી ૨૭૯૦૯ પોઈન્ટ, ૨૭૮૮૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૮૧૨૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • HDFC લિમિટેડ ( ૧૯૮૩ ) :- HDFC ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૬૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૯૭ થી રૂ.૨૦૦૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૦૧૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એશિયન પેઈન્ટસ ( ૧૪૩૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૧૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૪૦૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૫૫ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • HCL ટેક્નોલૉજી ( ૯૭૦ ) :- રૂ.૯૫૭ નો પ્રથમ તેમજ રૂ.૯૪૪ ના બીજા સપોર્ટથી ટેક્નોલૉજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૮૮ થી રૂ.૯૯૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • જેટ એરવેઝ ( ૩૦૫ ) :- એરલાઇન્સ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૧૨ થી રૂ.૩૧૬ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૨૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • હિન્દ પેટ્રો ( ૨૯૦ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૮૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક PSU ઓઇલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૯૪ થી રૂ.૩૦૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • સિએટ લિમિટેડ ( ૧૪૧૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટાયર સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૪૪૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૬૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ઇન્ફોસિસ ( ૧૩૭૫ ) :- રૂ.૧૩૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૯૭ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૧૩૬૨ થી રૂ.૧૩૫૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • લાર્સેન લિમિટેડ ( ૧૨૮૬ ) : કન્સ્ટ્રકશન સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૦૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૭૪ થી રૂ.૧૨૬૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • ઇન્ડીગો ( ૧૦૪૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઇન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૩૦ થી રૂ.૧૦૧૯ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • લ્યુપિન લિમિટેડ ( ૮૬૮ ) :- રૂ.૮૮૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૯૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૮૭૫ થી રૂ.૮૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૮૯૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!