the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

તા. ૧૬.૦૮.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…. નિફ્ટી ફ્યુચર ૧૧૫૦૫ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

તા. ૧૬.૦૮.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૧૫૦૫ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૧૪.૦૮.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૪૬૪ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૪૯૪ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૫૦૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૪૩૦ પોઈન્ટ થી ૧૧૪૧૪ પોઈન્ટ, ૧૧૩૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

  • તા. ૧૪.૦૮.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૮૦૮૨  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૮૧૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૮૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૮૦૦૮ પોઈન્ટ થી ૨૭૯૭૦ પોઈન્ટ, ૨૭૯૩૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૮૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ડો. રેડી ( ૨૨૮૮ ) :- ફાર્મા ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૪૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૩૦૩ થી રૂ.૨૩૧૨ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૩૨૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઇન્ફોસિસ ( ૧૪૧૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૯૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૩૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૨૩ થી રૂ.૧૪૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઇન્ડીગો ( ૧૦૪૮ ) :- રૂ.૧૦૨૭ નો પ્રથમ તેમજ રૂ.૧૦૧૬ ના બીજા સપોર્ટથી એરલાઇન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૬૨ થી રૂ.૧૦૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • બાટા ઈન્ડિયા ( ૧૦૦૪ ) :- ફૂટવેર સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૧૬ થી રૂ.૧૦૨૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૯૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • બાયોકોન લિમિટેડ ( ૫૯૧ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૮૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૯૭ થી રૂ.૬૦૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • HDFC બેન્ક ( ૨૦૯૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૧૧૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૮૩ થી રૂ.૨૦૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • લાર્સેન લિમિટેડ ( ૧૨૫૯ ) :- રૂ.૧૨૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૮૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૧૨૪૮ થી રૂ.૧૨૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૨૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૨૧૪ ) : રિફાઇનરી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૩૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૯૬ થી રૂ.૧૧૮૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૯૧૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૩૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૦૩ થી રૂ.૮૯૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • લ્યુપિન લિમિટેડ ( ૮૩૨ ) :- રૂ.૮૪૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૮૩૨ થી રૂ.૮૧૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૮૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!