તા. ૧૭.૦૮.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૧૭.૦૮.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૧૪૭૪ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૧૬.૦૮.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૪૧૭ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૪૭૪ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૫૦૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૪૦૪ પોઈન્ટ થી ૧૧૩૮૮ પોઈન્ટ, ૧૧૩૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

  • તા. ૧૬.૦૮.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૭૯૩૬  પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૮૦૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૮૨૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૭૮૮૦ પોઈન્ટ થી ૨૭૮૩૦ પોઈન્ટ, ૨૭૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૮૨૮૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઇન્ફોસિસ ( ૧૪૩૦ ) :- ટેક્નોલૉજી ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૧૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૦૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૫૫ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૪૬૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • કોટક બેન્ક ( ૧૨૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૩૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૨૨૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૬૩ થી રૂ.૧૨૭૨ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • લાર્સેન લિમિટેડ ( ૧૨૩૭ ) :- રૂ.૧૨૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૨૦૬ ના બીજા સપોર્ટથી કન્સ્ટ્રકશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૫૨ થી રૂ.૧૨૬૬ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • અજંતા ફાર્મા ( ૧૧૯૪ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૮ થી રૂ.૧૨૧૭ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૧૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • HCL ટેક્નોલૉજી ( ૯૯૮ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૮૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેક્નોલૉજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૦૯ થી રૂ.૧૦૧૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • સન ફાર્મા ( ૬૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટર નો આ સ્ટોક રૂ.૬૩૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૧૩ થી રૂ.૬૦૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૪૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • તાતા સ્ટીલ ( ૫૭૦ ) :- રૂ.૫૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૯૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૫૫૭ થી રૂ.૫૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૫૯૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • રિલાયન્સ કેપિટલ ( ૪૨૮ ) : ફાઇનાન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૪૫૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૪૧૭ થી રૂ.૪૦૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • રિલાયન્સ ઇન્ફ્રા ( ૪૦૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૨૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૯૬ થી રૂ.૩૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • હિન્દ પેટ્રો ( ૨૬૭ ) :- રૂ.૨૭૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૮૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૨૬૦ થી રૂ.૨૫૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૨૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!