the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

 શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક મુવમેન્ટ…!!!

 શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક મુવમેન્ટ…!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૧૩૯૦ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટના પ્રથમ અને ૧૧૨૬૦ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૧૪૧૪ પોઇન્ટથી ૧૧૪૪૭ પોઇન્ટ, ૧૧૪૭૪ પોઇન્ટની અતિ મહત્વની નીચી સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૧૪૭૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૨૭૭૯૦ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૭૯૦૯ પોઇન્ટના પ્રથમ અને ૨૮૦૮૦ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૨૭૭૧૭ પોઇન્ટથી ૨૭૬૩૦ પોઇન્ટ, ૨૭૫૭૫ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૮૦૮૦ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) અમરરાજા બેટરી ( ૮૧૭ ) :- ઓટો ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૮૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૭૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૮૩૩ થી રૂ.૮૪૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૮૪૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) એપેક્સ ફોર્જન ફૂડ્સ ( ૪૮૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૪૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૪૬૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૪૯૭ થી રૂ.૫૧૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) સોલારા એકટીવ ફાર્મા ( ૨૧૦ ) :- રૂ.૨૦૧ નો પ્રથમ તેમજ રૂ.૧૮૮ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૨૩ થી રૂ.૨૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) સોરિલ ઇન્ફ્રા લિ. ( ૩૧૭ ) :- ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૩૩ થી રૂ.૩૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૯૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) સિલ ઇન્વેસ્ટમેન્ટસ ( ૨૨૦ ) :- રૂ.૨૦૯ નો પ્રથમ તેમજ રૂ.૧૯૬ ના સ્ટોગ સપોર્ટથી ફાઇનાન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૩૪ થી રૂ.૨૪૨ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) બિરલા કેબલ ( ૧૦૧ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૯૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૧૪ થી રૂ.૧૨૧ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) IOL કેમિકલ & ફાર્મા ( ૧૧૦ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૯૭ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૧૮ થી રૂ.૧૨૩ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) ઇન્ડસ્વીફ્ટ લેબ ( ૮૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૦ આસપાસ રોકાણકારે રૂ.૯૩ થી રૂ.૧૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટુંકાગાળે રૂ.૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!