the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

“200 રિયલ હોકી ખેલાડીઓ રમશે ગોલ્ડમા હોકી”

“200 રિયલ હોકી ખેલાડીઓ રમશે ગોલ્ડમા હોકી”

 

Valmiki

હોકી પર આધારિત ફિલ્મ “ગોલ્ડમાં રીયલ હોકી ખિલાડી રમશે હોકી। રીયલ હોકી ખિલાડીયો મા થી વાલ્મિકી અને ઉદયબિર સંધુ એ ફિલ્મ માં કામ ના  તેમના અનુભવ શેયર કર્યો છે.
ફિલ્મ ના વિશે ચર્ચામા હૉકી ખિલાડી વાલ્મિકી કહ્યું, “હું ફિલ્મમાં હોકી ખેલાડીની ભૂમિકા રમુ  છું અને અક્ષય સર અમારી ટીમ ના મેનેજર છે .”
તેમજ અન્ય હોકી ખેલાડી ઉદયબિર સંધુ જણાવ્યું હતું કે, “હું ઓડિશન માટે ગયો અને થોડા દિવસો પછી મને રોલ મળ્યો હતો. પહેલાથી જ મને હોકી સારી રીતે ફાવેછે એટલે મને બીજા અભિનેતા ની જેમ હોકી રમવું શીખવું ના પડ્યું” ઉદયબિર પેહલાથી અક્ષય ના ચાહક છે અને તે ખુશ છે કી તેમની  પ્રથમ ફિલ્મ માજ અભિનેતા સાથે કામ કરવાની તક મળી .
અક્ષય કુમાર સ્ટારર ગોલ્ડ 1948 મા લન્ડન માં થયેલું XIV ઓલિમ્પિક માં સ્વતંત્ર ભારત ની પેહલી ઓલિમ્પિક જીત ની કહાની છે
ફિલ્મ આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર રિલીઝ કરવામાં આવશે.
ફિલ્મ ગોલ્ડ દ્વારા અક્ષય કુમાર પ્રથમ સમય રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરની એક્સેલ એન્ટરટેઇનમેન્ટ સાથે કામ કરે છે.
“ગોલ્ડ સાથે મોની રોય બોલીવુડમાં તેની કારકીર્દિની શરૂઆત કરવા માટે તૈયાર છે.