તા. ૦૭.૦૮.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા. ૦૭.૦૮.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૧૪૭૪ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

 • તા. ૦૬.૦૮.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૪૨૧ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૪૭૪ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૪૯૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૪૦૪ પોઈન્ટ થી ૧૧૩૯૦ પોઈન્ટ, ૧૧૩૭૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

 • તા. ૦૬.૦૮.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૭૯૫૬  પોઈન્ટ :

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૭૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૭૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૮૦૦૮ પોઈન્ટ થી ૨૮૦૨૮ પોઈન્ટ, ૨૮૦૮૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૭૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • ઇન્ડસિન્ડ બેન્ક ( ૧૯૯૮ ) :- બેન્ક ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૦૯ થી રૂ.૨૦૧૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૦૨૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • સીએટ લિમિટેડ ( ૧૩૯૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૩૬૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • HCL ટેક્નોલૉજી ( ૯૬૫ ) :- રૂ.૯૪૪ નો પ્રથમ તેમજ રૂ.૯૩૦ ના બીજા સપોર્ટથી ટેક્નોલૉજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૭૭ થી રૂ.૯૮૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
 • બાટા ઈન્ડિયા ( ૯૩૯ ) :- ફૂટવેર સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૫૩ થી રૂ.૯૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૯૨૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
 • સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૯૨૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૦૯ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૩૬ થી રૂ.૯૪૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
 • ઇન્ફોસિસ ( ૧૩૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેક્નોલૉજી સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૫૩ થી રૂ.૧૩૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
 • અજંતા ફાર્મા ( ૧૧૫૫ ) :- રૂ.૧૧૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૧૧૪૨ થી રૂ.૧૧૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૧૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
 • ઇન્ડીગો ( ૧૦૫૩ ) : એરલાઇન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૭૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૩૭ થી રૂ.૧૦૨૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
 • ટાઈટન કંપની લિ. ( ૯૦૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપેરલ્સ અને એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૯૦ થી રૂ.૮૮૨ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
 • અરવિંદ લિ. ( ૪૧૫ ) :- રૂ.૪૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૦૩ થી રૂ.૩૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૪૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!