સ્વતંત્રતા દિવસ-૨૦૧૮ના પ્રસંગે ગુજરાતરાજ્ય પોલીસ દળનાકુલ-૨૯પોલીસ અધિકારીઓ/ જવાનોને મહામહિમ રાષ્‍ટ્રપતિશ્રીના પોલીસ ચંદ્રકો જાહેર.

સ્વતંત્રતા દિવસ-૨૦૧૮ના પ્રસંગે ગુજરાતરાજ્ય પોલીસ દળનાકુલ-૨૯પોલીસ અધિકારીઓ/ જવાનોને મહામહિમ રાષ્‍ટ્રપતિશ્રીના પોલીસ ચંદ્રકો જાહેર.

૦૪વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા ૨૫ પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો જાહેર

ગાંધીનગર – તા.૧૪/૦૮/૨૦૧૮

ગુજરાત રાજ્ય પોલીસમાંફરજ બજાવતાં પોલીસ અધિકારી તથા જવાનોને ૧૫મી ઓગસ્ટ ૨૦૧૮ના પ્રસંગે વિશિષ્ટ સેવા/પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો આજ રોજમહામહિમ રાષ્‍ટ્રપતિશ્રીએ જાહેર કરેલ છે.

મહામહિમ રાષ્ટ્રપતિશ્રી વિશિષ્ઠ સેવા અંગેના પોલીસ મેડલ(PPM)

 

અ.નં
નામ અને હોદ્દો
સબંધિત કચેરીનું નામ /ફરજનું સ્થળ
 ૧
શ્રી આર.બી.બ્રહ્મભટ્ટ (IPS)
પોલીસ મહાનિરીક્ષક
પોલીસ મહાનિદેશકશ્રીની કચેરી (આઈબી)
ગુ.રા ગાંધીનગર.
શ્રી પી.આર.ગેલોટ (હાલ નિવૃત્ત)
મદદનીશ નિયામક
મદદનીશ નિયામકશ્રીની કચેરી, એસીબી વડોદરા એકમ, વડોદરા
શ્રી ડી.એસ.વ્યાસ
મ.પો.કમિશનર
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર,અમદાવાદ.
શ્રી નરસંગ દલસંગભાઈ ચૌધરી
અ.પો.સ.ઈ.
પોલીસ અધિક્ષકશ્રીની કચેરી,ભરૂચ
હાલ પોલીસ કમિશનરશ્રીની કચેરીસુરત શહેર
પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ(PM)
અ.નં
નામ અને હોદ્દો
સબંધિત કચેરીનું નામ/ ફરજનું સ્થળ
શ્રી કે.જી.ભાટી (IPS)
સંયુક્ત પોલીસ કમિશનર(ક્રાઈમ અને ટ્રાફિક)
પોલીસ કમિશનરશ્રીની કચેરી,
વડોદરા શહેર, વડોદરા.
શ્રી એસ.એફ.વાઢેર
અ.ના.પો.અધિક્ષક
પોલીસ અધિક્ષકશ્રીની કચેરી
નર્મદા-રાજપીપળા
શ્રી એમ.જે.સોલંકી,
અ.ના.પો.અધિક્ષક
પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, ગાંધીનગર
શ્રી ડી.પી.ચુડાસમા
મદદનીશ નિયામક
મુખ્ય  પોલીસ અધિકારી અને નિયામક્શ્રીની કચેરી એસીબી, મુ.મ, ગુ.રા, અમદાવાદ
શ્રી પી.પી.વ્યાસ
હથિ.ના.પો.અધિક્ષક
પોલીસ અધિક્ષકશ્રીની કચેરી
સીએમ સીક્યુરીટી ગાંધીનગર
શ્રી પી.વી.રાવલ
હથિ.ના.પો.અધિક્ષક
સેનાપતિશ્રીની કચેરી
રા.અ.પો.દળ,જૂથ-૧૫ ઓએનજીસી મહેસાણા
શ્રી ડી.બી.બાંભણીયા
હથિ.ના.પો. અધિક્ષક
સેનાપતિશ્રીની કચેરી
રા.અ.પો.દળ જૂથ-૯ વડોદરા
શ્રી કે.વી.પરીખ.
હથિ.ના.પો. અધિક્ષક
સેનાપતિશ્રીની કચેરી
રા.અ.પો.દળ જૂથ-૧૧ વાવ સુરત.
શ્રી એચ.ઝેડ.સોલંકી
અ.પો.ઈ.
પોલીસ મહાનિદેશક્શ્રીની કચેરી
એટીએસ ગુ.રા અમદાવાદ.
૧૦
શ્રી અશોકકુમારસીંઘ એસ.રાજપુત
હથિ.પો.ઈ.
સેનાપતિશ્રીની કચેરી
રા.અ.પો.દળ જૂથ-૯ વડોદરા
૧૧
શ્રી અશોકકુમાર બી.ગીડા
અ.પો.સ.ઈ.
નાયબ કમિશનર ઓફ ઈન્ટેલિજન્સ
આઈબી,રાજકોટ રીજીયન,રાજકોટ
૧૨
શ્રી મહેન્દ્ર દામજીભાઈ જેઠવા અ.એ.એસ.આઈ.
પોલીસ અધિક્ષકશ્રીની કચેરી
જામનગર
૧૩
શ્રી હિતેન્દ્રકુમાર જીવણલાલ પરમાર
અ.એ.એસ.આઈ.
પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરી, અમદાવાદ વિભાગ,અમદાવાદ.
હાલ- ના.પો.અધિની કચેરી એસ.એમ.સી
       ગુ.રા ગાંધીનગર. (અત્રેની કચેરી)
૧૪
શ્રી વિસાભાઈ સગથાભાઈ રાઠોડ
અ.એ.એસ.આઈ.
પોલીસ અધિક્ષકશ્રીની કચેરી
બનાસકાંઠા-પાલનપુર
૧૫
શ્રી અરવિંદ કાશીનાથ  થોરાટ
અ.એ.એસ.આઈ.
પોલીસ કમિશનરશ્રીની કચેરી
વડોદરા શહેર,વડોદરા.
૧૬
શ્રી રહેમતુલ્લાખાન એ બહેલિમ
અ.એ.એસ.આઈ.
નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી,
ગાંધીનગર વિભાગ,ગાંધીનગર
હાલ પોલીસ અધિક્ષક્શ્રીની કચેરી મહેસાણા
૧૭
શ્રી મનોજ કાંતિલાલ દહિવેલકર
અ.એ.એસ.આઈ.
પોલીસ કમિશનરશ્રીની કચેરી, સુરત શહેર,સુરત
૧૮
શ્રી નામદેવસિંહ ડી જાડેજા
હથિ.એ.એસ.આઈ
સેનાપતિશ્રીની કચેરી
રા.અ.પો.દળ જૂથ-૧૭ ચેલા જિ.જામનગર
૧૯
શ્રી ઈમ્તીયાઝ હુસેન એફ મનસુરી
અ.હે.કો
પોલીસ કમિશનરશ્રીની કચેરી
સુરત શહેર,સુરત
૨૦
શ્રી ફારુખભાઈ યાકુબભાઈ પટેલ
અ.હે.કો
પોલીસ અધિક્ષકશ્રીની કચેરી
મોરબી
૨૧
શ્રી ગુલાબજી ધુળાજી પનુચા
અ.હે.કો
પોલીસ કમિશનરશ્રીની કચેરી
અમદાવાદ શહેર, અમદાવાદ
૨૨
શ્રી મુકેશભાઈ ડાહ્યાલાલ દરજી
આ.હે.કો
પોલીસ અધિક્ષકશ્રીની કચેરી
બનાસકાંઠા-પાલનપુર
૨૩
શ્રી પ્રવિણકુમાર સી લિંબાચિયા
આ.પો.કો
સેનાપતિશ્રીની કચેરી
રા.અ.પો.દળ જૂથ-૯ વડોદરા
૨૪
શ્રી હરેશકુમાર દત્તારામ ઈંગલે
પીએસઓ
પોલીસ અધિક્ષકશ્રીની કચેરી  
સીએમ સીક્યુરીટી ગુ.રા ગાંધીનગર
૨૫
શ્રી મહેશચંદ્ર કેશવજી ભાલારા
હથિ.એ.એસ.આઈ
સેનાપતિશ્રીની કચેરી, રા.અ.પો.દળ જૂથ-૧૭ ચેલા
જિ.જામનગર
        રાજયના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા એ રાષ્‍ટ્રપતિ મેડલ મેળવનાર ઉપરોકત તમામ પોલીસ અધિકારી/જવાનોને હાર્દિક અભિનંદન પાઠવ્‍યા છે.