તા. ૨૩.૦૮.૨૦૧૮ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૧૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી ….!!!

  • તા. ૨૧.૦૮.૨૦૧૮ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૫૮૭ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૫૧૭ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૫૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૬૦૬ પોઈન્ટ થી ૧૧૬૧૬ પોઈન્ટ, ૧૧૬૩૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • તા. ૨૧.૦૮.૨૦૧૮ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૮૨૮૯ પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૮૨૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૮૧૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૮૩૬૩ પોઈન્ટ થી ૨૮૩૯૩ પોઈન્ટ, ૨૮૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૮૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૨૪૬ ) :- રિલાયન્સ ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૨૧૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૬૩ થી રૂ.૧૨૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૨૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • અજંતા ફાર્મા ( ૧૨૩૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૧૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૨૦૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૪૭ થી રૂ.૧૨૫૫ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • બાટા ઈન્ડિયા ( ૧૦૩૪ ) :- રૂ.૧૦૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૦૦૯ ના બીજા સપોર્ટથી ફૂટવેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • ટેક મહિન્દ્રા ( ૭૦૮ ) :- ટેક્નોલૉજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૧૯ થી રૂ.૭૨૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૯૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • એકસિસ બેન્ક ( ૬૩૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૨૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૪૮ થી રૂ.૬૫૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • ઇન્ડસિન્ડ બેન્ક ( ૧૯૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૦૦૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૬૧ થી રૂ.૧૯૫૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • તાતા એલેક્સી ( ૧૪૫૦ ) :- રૂ.૧૪૬૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૭૭ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૧૪૩૩ થી રૂ.૧૪૧૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૪૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • ડિવિસ લેબ ( ૧૨૫૩ ) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૬૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૪૦ થી રૂ.૧૨૩૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • ઇન્ડીગો ( ૧૦૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઇન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૦૧ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૬૩ થી રૂ.૧૦૫૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૧૧ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • HCL ટેક્નોલૉજી ( ૧૦૦૩ ) :- રૂ.૧૦૧૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૨૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૯૯૦ થી રૂ.૯૮૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૧૦૨૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!