જેકલીન ફર્નાન્ડીઝે તેના નવા લૂક સાથે વધારી સવની ઉત્સુકતા 

જેકલીન ફર્નાન્ડીઝે તેના નવા લૂક સાથે વધારી સવની ઉત્સુકતા 

બોલિવૂડની હોટ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ તેના નવા પરંપરાગત દેખાવ સાથે સવને ઉત્સાહિત કરી દીધા છે. આખેર અભિનેત્રી તેના આ નવા અવતાર સાથે સુ તૈયાર કરી રહી છે?
આ બ્લેક એન્ડ વાઈટ ફોટો મા જેકલીને સાડી, ઓછો મેકઅપ અને ટ્રાઈમેક્સ ઓયલાઈનર અવતાર સાથે સવને રેટ્રો લૂક ની યાદ અપાવી રહી છે.
બોક્સ ઓફિસ પર તેની સફળતાના લીધે, જેકલીન બી-ટાઉનની  સૌથી વધુ વ્યાપારી અભિનેત્રીઓ પૈકી એક છે, પરંતુ તે તેના આગામી પ્રોજેક્ટ્સ પર શાંત છે.આ નવીનતમ દેખાવની એક ઝલક સાથે, અભિનેત્રીએ નિઃશંકપણે દર્શકોના ઉત્સાહને ઉશ્કેર્યા છે જેથી દર્શકો આ વિચાર પર આવ્યા છે કે અભિનેત્રી હાલમાં કયા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે?
ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વધતા ફોલોઅર્સ સાથે, જેકલીને ફર્નાન્ડીઝે સૌથી ઝડપથી વધતા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું કિતાબ તેના નામે કરી લીધું છે.