the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ઉત્તરાખંડઃ ઉત્તરકાશી યમનોત્રી હાઈવે પર બસ ખીણમાં પડતા 12નાં મોત, 13 ઈજાગ્રસ્ત

ઉત્તરકાશી- યમનોત્રી હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 12નાં મોત

 

  • ઉત્તરકાશી-યમનોત્રી હાઇવે પર દુર્ઘટના, વિકારનગર જઈ રહી હતી બસ

  • 25 પ્રવાસી હતા સવાર, 9નાં ઘટનાસ્થળે થયા મોત, 3નાં હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં

દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં રવિવારે ઉત્તરકાશી-યમુનોત્રી હાઈવે પર એક બસ ઊંડી ખીણમાં પડી ગઈ છે. દુર્ઘટનામાં 11 લોકોનાં મોત નિપજ્યાં છે. 13 લોકો ઈજાગ્રસ્ત થયાં છે.