the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ઇંગ્લેન્ડની જર્સી જાહેર, 1992ના રેટ્રો લુકમાં દેખાશે ઇંગ્લિશ ખેલાડી

  • આ લુકમાં ઇંગ્લેન્ડની ટીમ 27 વર્ષ પહેલા મેલબોર્ન ખાતે રનર-અપ રહી હતી

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડે વર્લ્ડકપ માટે પોતાનો લુક જાહેર કરી દીધો છે. તેમની જર્સી બનાવનાર કંપની ‘ન્યુ બેલેન્સે’ 1992ના વર્લ્ડકપની યાદ અપાવે એવો રેટ્રો લુક પસંદ કર્યો છે. ઇંગ્લેન્ડ આ થીમવાળા યુનિફોર્મમાં 27 વર્ષ પહેલા મેલબોર્ન ખાતે રનર-અપ રહ્યું હતું. તે પહેલા ઇંગ્લેન્ડ 1979માં લોર્ડ્સ ખાતે અને 1987માં ઈડન ગાર્ડન ખાતે પણ ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ ત્યારે બધી ટીમ વ્હાઇટ જર્સી પહેરતી હતી.

England’s Barmy Army

@TheBarmyArmy

😍😍😍😍😍😍

106 people are talking about this

View image on TwitterView image on Twitter

England Cricket

@englandcricket

How 🔥 is our kit? 😍@NBCricket