the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

બેરસ્ટો 51 રને આઉટ, ઇંગ્લેન્ડ 20 ઓવર 130/1

  • ઇંગ્લેન્ડે મોઇન અલીની જગ્યાએ લિયમ પ્લન્કેટને રમાડ્યો છે

  • બાંગ્લાદેશે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડે 20 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 130 રન કર્યા છે. જેસન રોય 74 રને અને જો રૂટ 1 રને રમી રહ્યા છે. જોની બેરસ્ટો મશરફે મોર્તઝાની બોલિંગમાં કવર-પોઇન્ટ પર મેહદી હસનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 50 બોલમાં 6 ચોક્કાની મદદથી 51 રન કર્યા હતા.

ESPNcricinfo

@ESPNcricinfo

The warning signs are there for Bangladesh, this could get ugly if Jason Roy carries on http://es.pn/ENGvBAN 

16 people are talking about this
બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ લીધી

વર્લ્ડકપની 12મી મેચમાં કાર્ડિફના સોફિયા ગાર્ડન ખાતે બાંગ્લાદેશના કેપ્ટન મશરફે મોર્તઝાએ ટોસ જીતીને લીધી છે. બાંગ્લાદેશે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. જયારે ઇંગ્લેન્ડે પોતાની ટીમમાં મોઇન અલીની જગ્યાએ લિયમ પ્લન્કેટને રમાડ્યો છે.

બાંગ્લાદેશની ટીમ: મશરફે મુર્તજા(કેપ્ટન), તમીમ ઈકબાલ , સૌમ્ય સરકાર , શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ (વિકેટ કીપર), મોહમ્મદ મિથુન , મહમુદુલ્લાહ. મોસાદેક હુસૈન , મોહમ્મદ સૈફુદ્દીન, મેહદી હસન અને મુસ્તફિજુર રહમાન

ઇંગ્લેન્ડની ટીમ: જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, ઓઇન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, લિયમ પ્લન્કેટ, જોફરા આર્ચર, માર્ક વુડ અને આદિલ રાશિદ