the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

બોલીવુડમાં કિસિંગ સીન નવી વાત નથી

બોલીવુડમાં કિસિંગ સીન દર્શાવવો હવે નવી વાત નથી રહી. પરંતુ ઘણીવાર શુટિંગ દરમિયાન કિસ કરતી વખતે બોલીવુડ સ્ટાર્સ એટલા તો ઓતપ્રોત થઇ જાય છે કે ડાયરેક્ટરના કટ કહેવા છતાં પણ આજુ બાજુ શું થઇ રÌšં છે તેનો તેમને ખ્યાલ સુધ્ધાં નથી હોતો. આજે આપણે આવા જ સ્ટાર્સ વિશે વાત કરીશું જે કોઇની પરવાહ કર્યા વિના શુટિંગ દરમિયાન કિસિંગ સીનમાં ઓતપ્રોત થઇ ગયાં હતા.ફિલ્મ ગોલીયો રાસલીલા-રામલીલામાં દીપવીર વચ્ચે એક કિસિંગ સીન હતો. કિસ સીન શુટ કરતી વખતે ડાયરેક્ટરના કટ બોલવા છતાં પણ તેઓ કિસ કરતાં રહ્યાં. કહેવામાં આવી રÌšં છે કે તે સમયે ફિલ્મના સેટ પર આશરે ૫૦ લોકો હાજર હતાં, જે આ સીન જાઇને દંગ રહી ગયાં હતા.ફિલ્મ યે જવાની હૈ દિવાનીમાં રણબીર કપૂર અને દીપિકા એક સીનમાં કીસ કરી રહ્યાં હતા. તે કિસમાં તેઓ એવા ખોવાઇ ગયાં હતા કે ડાયરેક્ટરનો અવાજ તેમના સુધી ન પહોંચ્યો. જેના કારણે આ સીન ઘણો લાંબો ચાલ્યો.ફિલ્મ દયાવાનમાં વિનોદ ખન્નાએ માધુરીને કિસ કરવાની હતી. આ સીન દરમિયાન વિનોદ ખન્ના એટલા ખોવાઇ ગયાં હતાં કે સીન કટ થઇ જવા છતાં વિનોદ ખન્ના પોતાની જાતને રોકી ન શક્્યા. આ દરમિયાન વિનોદ ખન્ના અનિયંત્રિત બની ગયા અને માધુરી દીક્ષિતના હોઠને બટકો ભરીને કાપી લીધો હતો. વિનોદ ખન્ના કરતા માધુરી દીક્ષિત ૨૦ વર્ષ નાની હતી. ઘણી વિચારસરણી પછી માધુરી તેની સાથે એક કિસ સીનક કરવા માટે તૈયાર થઈ હતી.જણાવવામાં આવી રÌšં છે કે ફ્લાઇંગ જટના એક સીનમાં ટાઇગર અને જેક્લીન પણ એક કીસીંગ સીનમાં એવા ખોવાઇ ગયાં હતાં કે કટ બોલવા છતાં આ એક્ટર્સ એકબીજાને કિસ કરતાં રહ્યાં.ફિલ્મ અ જેન્ટલમેનમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ જેક્લીન ફર્નાન્ડીઝ સાથે કિસીંગ સીન આપ્યાં હતા. આ કિસ સીન દરમિયાન તેઓ સતત કિસ કરી રહ્યાં હતા.હોનહાર અભિનેત્રી કિયારા અડવાણીએ કÌšં હતું કે લવ સ્ટોરી ધરાવતી ફિલ્મમાં લીપ લાકનું દ્રશ્ય હોય એમાં કશી નવાઇ નથી. બે પ્રેમીઓ કીસ કરી એ સ્વાભાવિક ગણાય.મૂળ તેલુગુ હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક કબીર સિંઘમાં શાહિદ કપૂર સાથે ચમકી રહેલી કિયારા અને શાહિદ કપૂરની કેમિસ્ટ્રી ચારે કોર વખણાઇ રહી છે અને આ ફિલ્મના કીસ સીનની હાલ ચર્ચા થઇ રહી છે.મિડિયાએ કિયારાને લીપ લાકના આ સીન વિશે પૂછતાં એણે કÌšં કે આ એક સાવ સામાન્ય બાબત છે. એમાં નવાઇ પામવા જેવું કશું હોય એવું મને લાગતું નથી. બે પ્રેમીએા કીસ કરે એમાં આશ્ચર્ય પામવા જેવું છે શું ? ઇટ્‌સ ક્વાઇટ નેચરલ…પ્રેમમાં પડેલા બે હૈયાં કદી દુનિયાની પરવા કરતા નથી કે જાહેરમાં પોતાની લાગણી વ્યક્ત કરતાં ખંચકાતા નથી. એટલે લીપ લાકના સીન અંગે ચર્ચા કરવા જેવું કશું નથી.’આ એક નોર્મલ બાબત છે અને પ્રેમમાં પડેલી દરેક વ્યÂક્ત આવી અનુભૂતિ કરી ચૂકી હોય છે. આ કંઇ પહેલીવાર બનતી ઘટના નથી. સેંકડો વરસોથી કીસ સ્વાભાવિક બાબત ગણાઇ છે. મિડિયા એને કેમ જુદી રીતે ઘટાવે છે એ મને સમજાતું નથી…આ સીન ફિલ્મમાં મારી મચડીને ઉમેરવામાં આવ્યો નથી. કથાના પ્રવાહમાં દર્શકોને ખ્યાલ પણ નહીં રહે કે કીસનો સીન આવી ગયો…’વર્ષ ૧૯૮૮ માં આવેલી ફિલ્મ દયાવાનનું એક ગીત આજ ફિર તુમપે પ્યાર આયા હેમાં કેટલાક ઇÂન્ટમેટ સીન માધુરી દિક્ષિત અને વિનોદ ખન્ના ઉપર શૂટ કરાયા હતા.ક્્યાય પણ કામની શરુઆત કરો, તો ત્યાં જામવામાં સમય લાગે છે અને પછી શરૂઆતમાં તમારી વધારે કિંમત પણ નથી થતી હોતી. પછી તે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય પરંતુ અમે વાત બાલીવુડની કરી રહ્યા છે, જ્યાં શરુઆતમાં કોઈ સીતારાનું મૂલ્ય નથી થતું, જ્યારે પછી તેમની જ સાંભળવામાં આવે છે. એવું જ વાક્્યા ૯૦ ના દાયકાની લાજવાબ એક્ટ્રેસ મધુરી દિક્ષિત સાથે પણ થયું.૯૦ ના દાયકામાં માધુરી દિક્ષિતનો સિક્કો જ ચાલતું હતો, પણ જ્યારે તેમણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી, તે દરમિયાન તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. માધુરીના વિનંતીઓ છતાય નિર્દેશકે ન કાપ્યો કિસ સિન, છતાય ફિલ્મના નિર્દેશક ફિરોઝ ખાને તેમની વાત ન માની અને માધુરી દીક્ષિતને ઘણી તકલીફ થઇ હતી.વર્ષ ૧૯૮૮ માં આવેલી ફિલ્મ દયાવાનનું એક ગીત આજ ફિર તુમપે પ્યાર આયા હેમાં કેટલાક ઇÂન્ટમેટ સીન માધુરી દિક્ષિત અને વિનોદ ખન્ના ઉપર શૂટ કરાયા હતા. તે ફિલ્મ ફીરોઝ ખાને બનાવી હતી અને તે સીન અત્યાર સુધીના બાલીવુડ ઇતિહાસમાં હાટ કીસિંગ સીનમાં ગણવામાં આવે છે.ફિલ્મ રિલીઝ થતા જ આ કીસ સિનની ઘણી ચર્ચાઓ થઇ અને આ જ વાત ધ્યાનમાં રાખીને ફીરોઝ ખાનએ તેને શૂટ કર્યો હતો. પરંતુ તેની સત્યાર્થતા એ છે કે માધુરી દિક્ષિત આ સીન ક્્યારેય નહોતી કરવા માંગતી અને તેના માટે તે ઘણું રોઈ પણ હતી.વાસ્તવમાં થયું એ હતું કે ફિલ્મનો આ સીન ખબર પડતા જ માધુરી દિક્ષિતે ફિરાઝ ખાન ઉપર દબાણ કર્યું કે તે આ સિન કાઢી નાખે પણ ફીરોઝ ખાન કોઈ પણ રીતે તૈયાર ન થયા. ફીરઝ ખાને માધુરી દિક્ષિતનું તે નોટિસ પાછું મોકલતા કÌšં કે આ સિન માટે
આભાર – નિહારીકા રવિયા તેમને એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે અથવા તો આ સમયમાં હિરોઈનને આટલા રૂપિયા કોણ આપે છે. આ સિન કોઈ પણ રીતે નહી હટી શકે.તમને જણાવી દઈએ કે ફિલ્મનો તે સીન રિલીઝથી પહેલા જ સમાચાર બની ગયો હતો, તેથી માધુરીને ખૂબ જ શરમીંદગી ઉઠાવવી પડી હતી. માધુરી પછી ખુબ જ પછતાવી કે તેમણે આ સીન કેમ કર્યો હતો, જેને તેઓ ધીમે ધીમે ભૂલાવી શક્્યા. તે ગાળામાં ઘણા આલોચકોનું એ પણ કહેવું હતું કે વાર્તામાં દમ ન હોવાથી ફિરાઝ ખાને માધુરી અને વિનોદ વચ્ચે આટલો લાંબો કિસ સિન રાખ્યો હતો.ફિલ્મ દયાવાનનો તે કિસ સિન સૌથી લાંબો હતો અને આ બાલીવુડના ઇતિહાસમાં પણ નોંધાયું છે. તે ગાળાનો એક કિસ્સો ખૂબ જ પ્રસિદ્ધ છે કે જ્યારે આ ફિલ્મના આ સીનની શૂટિંગ કરવામાં આવી રહી હતી, ત્યારે વિનોદ ખન્ના માધુરી સાથે તે સીનમાં એટલા ખોવાઈ ગયા હતા કે તેમણે માધુરીના હોઠ પણ ચાવી લીધા હતા.