the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સંતરામપુરના ગોહિલ હોલી ફળિયા વિસ્તારના માલીવાડ ગીનાબેન રાજેશભાઇ

વિસનગર | સંતરામપુરના ગોહિલ હોલી ફળિયા વિસ્તારના માલીવાડ ગીનાબેન રાજેશભાઇ ગત 4 જૂને વિસનગર તાલુકાના ધામણવા ગામે આવ્યા હતા. 8 જૂનના રોજ માનસીંગભાઇ બજારમાં રાશન લેવા ગયા હતા, તે દરમિયાન અચાનક ચક્કર આવતાં તેઓ નીચે પટકાતાં મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું હતું, જેમને સારવાર અર્થે લઇ જવાતાં તેમનું મોત નીપજ્યું હતું.