the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ટી-20: મિથુન 1 ઓવરમાં 5 વિકેટ લેનાર પ્રથમ બોલર

  • મિથુને હરિયાણા વિરુદ્ધ આ રેકોર્ડ બનાવ્યો

Nov 30, 2019

સુરતઃ ઝડપી બોલર અભિમન્યુ મિથુન ટી-20 ક્રિકેટની મેચમાં 1 ઓવરમાં 5 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો. કર્ણાટકના મિથુને મુશ્તાક અલી ટ્રોફીની પ્રથમ સેમિફાઈનલમાં આ સિદ્ધિ મેળવી. ઈનિંગ્સની અંતિમ ઓવરમાં મિથુને હેટ્રિક સહિત કુલ 5 વિકેટ ઝડપી. 25 ઓક્ટોબરે વિજય હઝારે ટ્રોફીની ફાઈનલમાં તામિલનાડુ વિરુદ્ધ મિથુને હેટ્રિક ઝડપી હતી. હરિયાણાએ 8 વિકેટે 194 રન કર્યા. જવાબમાં કર્ણાટકે 15 ઓવરમાં 2 વિકેટે 195 રન કરી મેચ જીતી હતી.