the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

શેહનાઝનું વર્તન જોઈને સલમાન ગુસ્સે થયો, ઘરની અંદર આવી બોલ્યો- કટરિના બની ગઈ કે શું?

ટેલિવિઝન ડેસ્ક: વીકેન્ડ કા વાર એપિસોડ્સ દરમ્યાન હાઉસમેટ શેહનાઝ ગીલે સલમાન સાથે ગેરવર્તન કર્યું હતું અને ત્યારબાદ સલમાન તેના પર ગુસ્સે ભરાયો હતો. ત્યારબાદ જ્યારે શેહનાઝે સિદ્ધાર્થ અને બાકીના ઘરવાળા પર આરોપ લગાવ્યો કે તેમના કારણે સલમાન સામે તેનું અપમાન થયું. પછી તો સલમાન સીધો ઘરમાં પહોંચ્યો અને શેહનાઝના ક્લાસ લીધા.

Bigg Boss

@BiggBoss

ke behaviour se ghar aaye @BeingSalmanKhan ne lose kiya apna patience!

Kya hoga iska anjaam? Pata chalega aaj raat 9 baje!

Anytime on @justvoot. @Vivo_India

Embedded video

આ પહેલાં પણ સલમાને બધા સામે સિદ્ધાર્થ શુક્લાને ચેતવણી આપી હતી કે તેને ધ્યાન રાખીને રહેવું જોઈએ કારણકે શેહનાઝ તેના પ્રેમમાં પડી ચૂકી છે. શેહનાઝે સલમાનને દગાબાજ કહીને ઘરની બહાર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

Bigg Boss

@BiggBoss

se naraaz @BeingSalmanKhan kya karenge unhe maaf?
Dekhiye aaj raat 9 baje on

Anytime on @justvoot.@Vivo_India @AmlaDaburIndia @bharatpeindia

Embedded video

અગાઉ દીપિકા પાદુકોણ તેની ફિલ્મ ‘છપાક’નું પ્રમોશન કરવા માટે કો-સ્ટાર વિક્રાંત મેસી સાથે પહોંચી હતી.

Bigg Boss

@BiggBoss

.@deepikapadukone aaj le jayengi gharwalon ko ek special joyride par ghar se bahar!
Watch this tonight at 9 PM.

Anytime on @justvoot @Vivo_India @BeingSalmanKhan

Embedded video